પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
મંદવાડ.

મંદવાડ. ૧૧ શ્વેતજળની સાથે ઓળખાઈ આવતા સંગમ ઉપર ઉગતા સૂર્યના કિરણાના ઝગઝગાટ, કિનારા ઉપરથી આવતા શંખ, આરતિ, લેાક સ્તોત્રના નાદ, ખાજુએ દૂર દેખાતાં ન્હાનાં ઝાડમાંથી દેખાતાં છાપરાં-ખન્ને નદીઓને દૂર સમુદ્રની માફકને પ્રવાહ, પક્ષીઓના કલરવ, મંદમંદ વન અને સ્વચ્છ શીતલ પાણીના સ્પર્શથી ઉષાકાન્તનું હૃદય શાન્ત થયું અને માદ્રી વિલાસ’ સરાવરમાં સ્મન કરી નિકળેલા પાંડુરાજાની માક ૮ સાનથી થઈને શાન્ત પડયા એ નિત્ય કર્મમાં; જતાં રાગ બની વૃત્તિ પાછી તદ્રુપ ધર્મમાં* ‘ આવા સ્થળે આવી પવિત્ર જળમાં સ્માન કરતાં કેમ સંક્રાચ આવતો હરશે ? સૃષ્ટિસૌંદર્ય જ મનુષ્યને નમ્ર આવા સ્થળનું વાતાવરણ જ–આવા સ્થળનું બનાવવા ઈશ્વરનું અસ્તિત્ત્વ દર્શો- વવા બસ છે. તે પછી સ્રાનનું શું પૂછવું ? વ્હેલા હાઈકોર્ટના જડજમાં, પણ નર્મદાની પવિત્ર નદીમાં, પૂર્ણિમાની રાત્રિએ પત્થર સાથે અથડાતા પાણીના ખળખળાટે, શીત પવને અને ચારે બાજુની સૃષ્ટિ શાભાએ, નિરક્ષર મજુરના માથા ઉપરની પેટી નાંખી ‘જય મા, જે નર્મદા માજી’ કરી માથા ઉપર ને આંખે પાણી લગાડવાના ચાળા, ઈશ્વર પ્રત્યેના ભાવ ઉત્પન્ન કરાવ્યેા તેા પછી બીજાનું શું પૂછ્યું! આવા સ્થળે શુભ મુર્ત્ત દેવા ન્હાવા આવે છે. એ આપણી કથા હું ખેટી નથી માનતે ! વા આવતા હાય વા નહિ પણ આપણાં હૃદય-આપણા આત્મા પળવાર તા દિવ્યાંશી અને છે જ; ન કરી ઈશ્વરને રા. મણિશંકર રત્નજી ભટ્ટ