પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
ઉષાકાન્ત

૧૭૨ ઉષાકાન્ત. વિચાર થાય છે જ. અને જેટલા વખત આપણામાંથી દુષ્ટ વાસના દૂર થઈ તેટલી ઘડી તે આપણે દેવ જ. એવા પવિત્ર વિચારો વર્તનની સાથે આપણામાં સતત રહે એટલે આપણ દૈવ. ઉષાકાન્ત ન્હાઈ લુગડાં બદલી હેાડી ઉપર જ નદી તર– સંગમ તરફ જોતો બેઠે અને સંગમ અન્દર કુદતાં માંછલાં, સૂર્યના કિરણાનાં પ્રતિબિમ્બ, ઉપર ઉડતાં પક્ષી, જેમ જેમ જોતા ગયા તેમ તેમ હેનું હૃદય વધારે પ્રશ્ન થતું ગયું, વધારે ઉદ્દાત્ત થતું ગયું અને આવે સ્થળે નિત્ય સ્રાન કરવાનું હેાય તે જરૂર માનસિક શાન્તિની સાથે શારીરિક સ્મ્રુતિ જણાય એમ માર્યું. માત્ર દેખાવ જોવાની જ ઈચ્છાથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ મ્હોં ફેરવ્યું તે કિલ્લામાંના એક છજામાંથી એક લશ્કરી ઈંગ્રેજ અમલદાર પેાતાની પુત્રીસહુ નદી ઉપર ન્હાતાં ધેાતાં લાકને જોતા હતા. પત્નીના હાથમાં દશ બાર મહિનાનું બાલક સ્ફુવારના પવનથી ખુશખુશ થઈ કુદતું હતું. ઉષાકાન્તની નજર યમુના નદીના કિનારે આવેલા ક્લિાના એક છજામાં ગઈ. ત્યાં એક ગૌર વર્ણની બાલા ન્હાઈ ધોઈ કપાલમાં કંકુના ચાંલ્લા કરી ઉભી હતી; પહેરવેશમાં બને અને લાલ સાળુ હતા. પૂર્વાભિમુખી ઉભી હતી અને હાથમાં તાસક લઈ ઉગતા સૂર્યની પૂજા કરી, આખા જગતને પ્રવૃત્ત કરનાર સવિતાને, પવિત્ર ગંગાને અને તે સર્વના પણ અન્તરમાં રહી દારી ખેંચનાર ઈશ્વરને, પ્રેમભર માથુ નીચું કરી પ્રણામ કરતી હતી; આ આલાના રા ઉપરથી શાન્તિ, ધીરતા અને શ્રદ્ધા સ્પષ્ટ જણાતાં હતાં. ઉષાકાન્ત દૂરથી એળખી ન શક્યા પણુ ગુજ- રાતી વેશમાં આ કાણુ છે એમ સહજ શંકા થવાથી,