પૃષ્ઠ:Ushakant.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. ઉષાકાન્ત –“ભાભી! ત્યારે તેમ જ વિચારમાં હશે. એને હમણું પરણવું નથી. જ્યાં સૂધી ઠેકાણે પડયા નથી ત્યાં સુધી લગ્ન ન કરવું એ એને નિશ્ચય છે ને હેમાં હમે આગ્રહ કરે છે. હમારા સ્વામું એ બેલે એવો નથી.” ધીરજલાલ --“શમની વાત કાઢી હતી કે ? પરણુંવ હત તે અત્યાર સુધી કન્યા ન મળત કે શું? લગ્નની વાત કાઢી નાહક એને તું દિલગીર ન કર. ઉષાકાન્ત કે પ્રભાકર એમાંથી એનું હમણું લગ્ન કરવું નથી.” ગુલાબ –“હમે જે કહીયે હેની ના. પચીસ વર્ષના થવા આવ્યા તે એ ના. ભણવાનું તે ચાળીસ વર્ષ સુધી ચાલશે.” એટલામાં બારણું ઉઘડ્યું અને પાડેશમાં રહેતા મનસુખ શેઠ ઉપર આવી ધીરજલાલના હાથમાં કાગળ મૂક્યું. ધીરજ- લાલ, “આ શેઠ! બેસે. કાગળ ક્યાંથી લાવ્યા ?” મનસુખ–– “આ તે હું બજારમાંથી ઘેર આવતું હતું ત્યાં એક છોકરો આપનું ઘર મળતું હતું. આપના નામને કાગળ જોઈ લઈ લીધે.” ધીરજલાલ –“ઠીક થયું! નકામી તસ્દી લીધી.” મનસુખ–“એમાં તસ્દી શી ? પ્રભાકરભાઈ નથી આવ્યા ધીરજલાલ --“ના. આવતું હશે.” મનસુખ શેઠે રજા લીધી અને ધીરજલાલે કાગળ ઉડે. કાગળના અક્ષર જોતાં, વાંચતાં ધીરજલાલની મનોવૃત્તિ બદ- લાતી ગઈ. ક્રોધ, ગ્લાનિ, ચિન્તાના એક પછી એક ભાવે