પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
મંદવાડ.

મંદવાડ. ૧૭૩ નયાર્મિો તીર્થંગારને પૂછ્યું. હોવા ન માવેન પપતિ । એમ માની એના ઉત્તર મળ્યા કે, “એ બાલકબામુની સરાજ ન્હેન છે. દરરોજ આ વખતે સૂર્યપૂજા અને ગંગાપૂજા કરે છે. કિલ્લાના પાછલા બારણાથી આવી બહુ જ વ્હેલાં આન કરી જાય છે.” ‘શું સરેાજ! અહીં પણ સરાજ ! રહેવારમાં વ્હેલી ઉંડી આ કાર્ય કરે છે. સરેાજ! સરાજ! તું મ્હારી પાછળ કેમ પડી છે ? તું જાણે છે કે હારા વિચાર-હારી ષ્ટિ માત્ર હેતે કેટલે હેરાન કરે છે ? સાન કર્યાં પછી મ્હારી સર્વ ચિંતા જતી રહી હતી તે પાછી સતેજ થઈ ! સરેજ ! શું તું પ્રભા- કરને ચાહ્ય છે? શું તું એની થઈશ? મેન્દ્ર! તું આવે કેમ થયા ? ત્યારે પત્ર જ નહિ ? પ્રભાકર! સરાજ માટે તું હુને હકીકત પૂછે પણ હું શી રીતે કહી શકું ? આ સર્વ મ્હને વિના કારણે ગ્લાનિમય બનાવે છે. * · કાંઈ મીઠું સુખ નકી હશે પ્રેમીને બાળવામાં ને તેથી વધુ હશે પ્રેસીને દાઝવામાં ’ * ના, ના, સરેાજપેાતાનું ભવિષ્ય જાણતી જ નઢુિં હાય. રમેન્દ્ર અન્યના સહવાસમાં મ્હને ભૂલે એમ નથી. એને સ્નેહ પણ અનન્ય જ છે. પ્રભાકર ખરી હકીકત જાણતા જ નથી, નહિં તે અમારા કલ્યાણગ્રામમાં આ ક્લે, આ ચિંતા શી?’ ઉષાકાન્ત પરવારી સરોજના વિચાર કરતા અરૂરીરામની ગાડીમાં ઘેર આવ્યા અને અપાર પછી હાંજના પાંચ વાગ્યાની કલાપિ.