પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
ઉષાકાન્ત

૭૪ ઉષાકાન્ત. ગાડીમાં અમૃતસર જવા નિકળ્યા. અમૃતસર રહેવારમાં પહોંચ્યા, સ્ટેશન ઉપર અરૂરીરામના એક સ્નેહી હૈયાલસિંહ આવ્યા હતા; હુરધ્યાલસિંહને ત્યાં જ ઉષાકાન્ત મુકામ રાખ્યા હતે. હુસેવક સમિતિની શાખા માટે હેલેથી જ પત્ર વ્યવહાર ચાહ્યા હતા એટલે એ વિશે બહુ કહેવાનું નહેાતું. એકાદ બે સભ્ય ઉત્સાહી સબૃહસ્થા અને યુવાને મળ્યા અને એ દિશામાં વાસ્તવિક કેટલું કામ થયું છે અને થઈ શકે એમ છે ન્હેની તપાસ કરી. હુરદયાલસિંહની વગથી એક અનાથાશ્રમ, તથા કન્યાશાળા ઉઘાડવામાં આવ્યાં હતાં; યુવાનને ન્હાન- પશુથી જ હરદ્વારના ગુરૂકુળમાં મેાકલી દેવામાં આવતા. જેને આર્યસમાજના સિદ્ધાન્ત રૂચિકર નહાતા હેમને માટે નવી જ પ્રજાકીય નિશાળ સ્થાપવામાં આવી અને ત્યાં હિન્દના વાતાવરણ મુજબ યુરોપીય અને અત્રેનું મિશ્ર શિક્ષણ આપવામાં માવતું હતું; રેમ, ગ્રીસ, ઈંગ્લાન્ડના ઇતિહાસની સાથે દેશમાં હાલમાં શું શું ચાલે છે હેનું યાગ્ય જ્ઞાન અપાતું એટલું જ નહિ પણ સામાન્ય વર્ગની પ્રત્યેક તરેહની સ્થિતિ ઉન્નત કરવાનું કામ મા સમિતિએ લીધું હતું; ઉષાકાન્તના આવ્યા પછી જ આ સમિતિએ ખરેખરૂં કામ હાથમાં લીધું, સમિતિની અન્દર કામ કરનારા ઉમંગથી, પેાતાને માટે જ કરતા હાય એમ કામ કરતા હતા અને હેને લીધે જ પરિણામ સંતાષકારક આવતાં. એ ચાર દિવસ કર્તવ્યપરાયણ રહી હુરદયાસિંહની સાથે ઉષાકાન્ત શિખદેવાલય એવા નિકળ્યે. અમૃતસરના શિખ મંદિર, સૂવર્ણમંદિરમાં જતાં પહેલાં ઊંચા ઓટલા ઉપર એક સુશોભિત ટાવર આવી રહ્યા છે. એ એટલા ઉપરથી નજર