પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
મંદવાડ.

મંદવાડ. પ કરતાં એક વિશાળ તલાવ નજરે પડયું. તલાવની ચારે ખાવ્યું શબંધી લગભગ એ ગાડીયેય જાય એટલી છે.બંધી છે. અમૃત- સરમાં ગામના લાકે ધણુંખરૂં સાંજરે અહીં જ કરવા આવે છે; ગામ બહાર વિશાળ અને ભવ્ય બગીચા છે પણ હૈના ઉપયોગ દેશી કરતાં પરદેશી વિશેષ કરે છે. તલાવ ઉપર આવતાં જ વચમાં શિખનું સૂવર્ણમંદિર અસ્ત થતાં સૂર્યના કિરણે ઝગમગતું જણાયું; અને દિવ્ય તેજથી ચર્મચક્ષુએ અંજાવા લાગી. તલાવ ઉપર શિખ સ્રીપુરૂષો જ ક્રૂરતાં એમ નિહ પરન્તુ અન્ય વર્ણના યુવાને પણ કરતા હતા. છેબંધી કરતી ન્હાની મ્હોટી ગલીએ એટલી હતી કે હેને દુરપયોગ પણ થતો હશે એમ ત્યાં ફરતાં યુવાનેની આંખ્યા ઉપરથી શંકા થઈ. કાઈ સુગંધીદાર કૂત ગજરા વેચનાર માલા, સૂવર્ણમંદિરની ખીચે વેચનાર છેક- રાએ મારફત અજાણ્યાં સ્ત્રીપુરૂષા વાર્તા વિનદ કરતાં હતાં. આજ શિખને મહાન દિવસ હતો. સુવર્ણમંદિર ઉપર તેમ જ આખા તલાવને ક્રૂરતા દિવા કરવાની ગાઢવધુ થતી હતી; હુરધ્યાલસિંહ અને ઉષાકાન્ત શિખ મંદિરમાં પેઢા મંદિરની અન્દર મધ્યમાં ‘ ગ્રન્થ સાહેબ ’ હતા. હેની આગળ પાછળ પહેલવાન ધર્મચુસ્ત શિખે માથાના ભેંટા ઉપર, હાથમાં લેાખંડના કડા પહેરી, સિતાર, મૃદંગ અને સારંગીની સાથે કશ્મીરનાં પદ ગાતા હતા અને હારા ભાવિકજના સાંભળ કર્ણને પાવન કરતા હતા. હુરધ્યાલસિંહ તથા ઉષાકાન્ત શિખધર્મતી, શિખ સ્ત્રીપુરૂષાના ખલની, હેમના સૌન્દર્યની, હેમના આચાર વિચારની, હૅમના દાકિય વિચારની વાત કરતા કરતા મંદિર મ્હાર નિકળ્યા. અને રાત્રિ થઈ જવાથી