પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
ઉષાકાન્ત

૧૭૬ ઉષાકાન્ત. ન્હાના ધર્ તફ્ વળ્યા. તલાવની છેઅંધ ઉપર ુાના બાળકો દેડતાં હતાં, રમતાં હતાં; આ ખાલકામાં એક ગૌરવદનને છે.કરે! હૅની માતાની આંગળીએ વળગી ચાલતા હતા; અને માતા પાસે દોડવાની રજા માગતા હતે. ‘ પડી જવાય, છે ઉપર લપસી જવાય એ હકથી તે હેના અચ્ચાને રજા નહોતી આપતી. આખરે ખળ શક્તિવાન થઈ અને અન્ય છે.કરાંની સાથે આ બાલ ક આગળ દોડતાં એક પાણી ભરી આ બાલક અથડાયા અને હની વ્હાલા વધારે પણ દોડવા માંડયું. નિકળતી સ્ત્રીની સાથે અડઢથી પગથીઆં ઉપર ગેલટીયે! ખાતા તલાવમાં પડયો. પડતાંની સાથે ત્રાસ વર્તી રહ્યા અને ઘડીભર શું કરવું તે કાઇને સુઝે તે પહેલાં હુરદયાલસિંહ અને ઉષાકાન્ત છેકરાંને અચાવવા દયા. આ તલાવ પવિત્ર મનાતું હેવાથી હેના કિનારા ઉપર પણુ જોડા મ્હેરી કાતું નથી. અને તેટલા માટે જ ટાવર પાસે જોડા, બુટતા ગંજ આખા દિવસ પહેલા માલમ પડે છે. એટલું જ નહિ પણ એકાદ બે જણને નિર્વાહ જ ટ્યુટ સાચવવામાંથી થાય છે. હરદયાલસિંહ અને ઉધાકાન્ત દોડી તલાવમાં પડ્યા. હરદયાલસિંહને આ તલાવ જાણીતું હાવાથી છોકરાને ખાળી કહાડતાં બહુ મુશ્કેલી ન નડી. ઉષાકાન્ત કાં મારી હાર નિક્ળ્યા; હુરદયાલે છેકરાનેઉપાડી લેવા ઉષાકાન્તને કહ્યું. બેશુદ્ધ થયેલા બાલકને એક હાથમાં લઈ ઢાઢથી થર- થરતા ઉષાકાન્ત પગથીયાં ઢવા લાગ્યું ત્યાં હેના પગ લપસ્યા. સદ્ભાગ્યે પેલા બાલકને એક શિખ સગૃહસ્થે લઈ લીધા પણ ઉષાકાન્ત પડયો; પડતાંની સાથે જ તલાવના પગથીયાંના એક