પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
મંદવાડ.

મંદવાડ. ૧૭૭ પથ્થર માથામાં વાગ્યે અને લેાહી વહેવા લાગ્યું. હુરદયાલ- સિંહ ભીતે તે ભીને લુગડે ઉષાકાન્ત પાસે આવ્યા. પરન્તુ ઉષાકાન્તને સખ્ત વાગેલું હાવાથી બેશુદ્ધ પડયેા હતા અને માથામાંથી લેાહી વહે જતું હતું. હુરદયાલસિંહ પોતાના માણસ પાસે ઉચકાવી ગાડી મારત ઘેર લઈ ગયેા અને તરત જ દાક્તરની સારવાર હેઠળ મૂક્યા. રાત્રિના નવેક વાગતાં ઉષાકાન્તને કાંક ભાન આવ્યું. માથાનું દરદ કાંઈ કમી લાગ્યું પણ તે સાથે તાવ શરૂ થયા. ‘ વાગ્યાને તાવ છે તે બીજે દિવસે ઉતરી જશે.’ માની અમૃતસર શકાય. એક દિવસ સારૂં રહ્યું એટલે ત્યાંથી મ્હારાષ્હાર કાશી અને લકનો ગયા. એ બન્ને લાંબી મુસાફરી અને રસ્તાની અથડામથી તાવ પાછો શરૂ થયા. દિવસે દિવસે તાવ વધવા માંડયા. એટલે ઉપા- કાન્ત હિંમત હારી અલ્હાબાદ ગયા. ત્યાં અરૂરીરામને ત્યાંજ અમદાવાદ જાઉં.’ એ મુકામ કર્યો. તાવ ઉતરી જાય તે પચ્છાથી એકાદ બે દિવસ વ્યતીત કર્યા અક્તિ વધી. પછુ તાવની સાથે જ વ્હેણે મેન્દ્રને કાગળ લખ્યા, શિવલક્ષ્મીને તાવની ખબર પડતાં જ આગ્રહ કરી ઉષાકાન્તને પેાતાને ત્યાં લઈ ગઈ. આ જ અરસામાં ગંગાજી ઉપર પડતા એક હેલમાં ઉષાકાન્તને ખાટલા હતા. ખાટલાની પાસે ટેબલ ઉપર દવાની શીશી, ખારી ખાટી કાળી દ્રાક્ષ નારંગી વગેરે તાસકમાં હંમેશાં તૈયાર રહેતું; આલકરામ દિવસમાં એ ચાર વખત ખબર કહાડવા આવતાં; શિવલી ખપેાર ત્યાં જ ગાળતી અને ઉષાકાન્તને જે કાંઈ પીવાનું, મમરા, પુરી, મેવે જોઈએ તે સરાજ હાજર કરતી. લશ્કે-