પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
ઉષાકાન્ત

૧૭૮ ઉષાકાન્ત. રને ડૉકટર દિવસમાં બે વખત ખખર કહાડી જતા અને અરૂરીરામ તેમ જ અલ્હાબાદના ઘણાખરા સભ્ય ગૃહસ્થા જેમને ઉષાકાન્ત બહુ પ્રિય થઈ પડયા હતા. તે સર્વે ખબર દ્ઘાડી જતા. ઉષાકાન્તને એવડું દુઃખ થયું હતું. તાવના દુ:ખ ઉપરાન્ત સરેાજની હાજરી શાન્તિની સાથે ઉદ્વેગકારક થઈ પડી હતી. સરાજ ઉપચારિકા તરીકે એટલી તે સેવા ઉડાવતી કે ઉષાકા- ન્તને દુ:ખમાં કાંઈ શાન્તિ વળતી હોય તે તે સરેાજની જ; પરન્તુ સરેાજ મ્હારી નથી એ વિચાર હેનું લેાહી ખાળી નાંખતા. 6 દવા ચાલુ જ હતી; શિવલક્ષ્મી, આલકરામ દવા માટે ખો- રાક માટે સર્વ સગવડ કરી આપતાં હતાં; સરેાજ ઉભીને ઉભી રહેતી પણ ઉષાકાન્તના તાવ ગયા નહિ. બેભાન થતા ગયે.. ગાંડુ ધેલું લવવા લાગ્યો. અને તાવ ચાર ડિગ્રી થવા માંડયા; રહેવા લાગ્યા. એના માબાપને લાવવા હાય તા ખેલાવા ’ એવું દાકતરે કહ્યું કે સરાજના હાશકેાશ ઉડી ગયા. ઉષાકાન્તને નહિ મટે ? મ્હારે જ એમની ચાકરી કરવાની આવી અને તે પણ આમ શિવલક્ષ્મી ન હોય ત્યારે સરૈાજ ઉષાકાન્તના ખાટલા પાસે ઉભી રહેતી; મીનીટોની મીનીટ એકી ટશે ઉષાકાન્તના ફિક્કા ચહેરા તરફ જોડ઼ રહેતી; અને કવચિત્ આંખમાંથી અશ્રુ પણ નિકળતાં. ઉષાકાન્ત આ સર્વ નિહાળતા. શું અર્ધ ભાનમાં હોવાથી કહી શકતા નહિ પણ હાથ લાંમા કરી, સરોજને કેમળ હાથ ધગધગતા કપાળ