પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
ઉષાકાન્ત

૧૮૦ ઉષાકાન્ત. ! મૂકી નાશી ગાર્મેન્દ્ર ! હા. મ્હારા હતા. છે પણ હુને મળ્યા જ નહિ. મ્હને કાણુ મળે ? જ્ઞાતિભાજનમાં જતાં જતાં છેલ્લા નિરાંતે મળ્યા એ જ. હાય ! ભલે એ સુખી રહે પણ હું તે હુમારા–હારા–સરાજ હારા, પ્રભાકર હારા તે મેન્દ્ર હારા સ્નેહ ખાતર જ મરૂં છું. હમે જ મ્હારૂં ખુન કરે છે ! ઇશ્વર કલ્યાણુ કરે. મેન્દ્ર ! આવ્યા. આવ્ય, ભેટવા દે ! હાશ ! ત્યારે આટલા દિવસ ક્યાં છુપાઈ ગયા હતા ? મંજુમ્હેતે ન આવવા દીધા ? મ્હારા માટે જેવા ભાવ છે તેવા બીજા માટે નથી તે હું જાણું છું! સાજ! ત્યાર હાથ તો કપાળે જ રહેવા દેજે ! પ્રભાકર ! તું સરાજને સુખી કરજે હોં !’’ આમ બડબડતા ઘડીકમાં મેન્દ્રને ભેટતે હાય તાય તેમ, ઘડીકમાં હૈના ખેાળામાં માથું મુકી રડતા હોય તેમ ઉષાકાન્ત કરવા લાગ્યું. મેન્દ્રને બેટતા સરેાજને હાથ લેતા પણ તે સરેાજ છે કે મેન્દ્ર છે તે ઓળખતા નહિ. સરેાજ પંખા નાંખ્યા કરતી હતી; એક હાથ હેના કપાળે હતા અને નિસ્તેજ હેરે, આંખમાં અશ્રુ સાથે સ્નેયાં કરતી હતી. - આ શું! ગુલાબભાભી આડે આવ્યાં એ શું? પ્રભાકર! સરેાજને સુખી કરજે એમ કેમ એલે છે? શું ઉષાકાન્ત જશે જ? કેવી રીતે એમના તાવ ઉતારૂં ? જો મ્હારા હાથ કપાળે રાખવાથી શાન્તિ વળતી હશે તે દિવસ ને રાય તેમ કરવા છું. તૈયાર છું. મેન્દ્ર ! મ્હેનને બેલાવું ? ડાક્ટરને બેાલાવા ! આ જ એમ કેમ છે ? ” સરાજના કહેવા ઉપર ખીલકુલ લક્ષ આપ્યા વિના. મેન્દ્ર ઉષાકાન્તની છાતીએ હાથ ફેરવતા હતા; હું રોઈશે તે સરાજ