પૃષ્ઠ:Ushakant.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
મંદવાડ.

મંદવાડ. ૧૮૧ મ્હારૂં વધારે ગભરાશે એ વ્હીકથી જ છાતીનાં દુષ્મા કહાડી શક્યા નહેાતે “ ઉષાકાન્ત ! ઉષાકાન્ત ! હૈં શું આટલા માટે જ મ્હારી જોડે સ્નેહુ બાંધ્યા ? નિ:સ્વાર્થપણે ન્હાના ન્હેટાને વિચાર કર્યાં વિના કેવળ અન્તર્ી લાગણી દૃાઁવી તે આટલા માટે ? હું કવા મૂર્ખ હને મળ્યા જ નહિ. આજ મળીશ, કાલ મળીશમાં ગયું. હું ખીજાને આટલા સ્નેહ પછી ચાહી શકું? દિ નહિ. પ્રથમ તું તે પછી મંજુ. એ શિવાય મ્હારૂં અન્તરનું સ્નેહી કાઈ નથી. પણ એ બધું શા કામનું ? હૃદય સ્હેને શી રીતે બતાવું. ઉષાકાન્ત ! જે તું એક વખત કર્યું તે હું કહેવે હું તે બતાવું ! ઉષાકાન્ત ! ટૂંક સમયમાં તું કેટલાંને પ્રિય થઈ પડયા ? સરેજને, પ્રભાકરને, મ્હને રઝળતાં મૂકી જવા ખેઠા છે ? એકલાં મૂકી કઈ દિવસ ગયા નથી તે આજે જઈશ ? મંજુ બીચારી કેટલી દુ:ખી થશે. હિન્દ સેવક સમિતિના સભાસદો ત્હારા જેવા બીજો માસ કયાંથી લાવશે? હારા મંદવાડ સાંભળી અહીંના હજાર ગરીમા ખારણે આવી હારી ખખ્ખર પૂછાવે છે અને આરામ કરવા ઇશ્વરની પ્રાર્થના કરે છે. એક વખત તેા ભાનમાં આવ્ય ! જેથી હું અહીં આવ્યો છું તે ખબર પડે. બેભાન અવસ્થામાં ભેટે છે તે કરતાં સાવધપણે ભેટી લે ! હે ઇશ્વર ! મ્હારા ઉષાકાન્ત ! આમ ચાલ્ગે જશે ? હું શું કરૂં ? એક વખત સાજો થાય તે મ્હારી ભૂલેશ માટે ક્ષમા માગું અને કદિ પણ મળ્યા વિના રહે નહિં પ એ દિન ક્યાં ? ઉષાકાન્ત ! તુંજ મ્હારૂં સર્વસ્વ છે ! “ હૈયું હનુમાનનું ચીર્યું, નિહાળી રામની મૂર્ત્તિ; હૃદય મ્હારૂં અરીસે છે, ઉધાડી તું ભલે ને તે.

  • કલાષિ