પૃષ્ઠ:Ushakant.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ એ ગયે કયાં ? ઘણી ત્વરાથી મોં ઉપર આવવા માંડ્યા. કાગળ પર થતાં અંદરને બીજે કાગળ ઉષાકાન્ત તરફ ફેંકયો. ગુલાબ –-કેને કાગળ છે ? શું છે ? આમ હમે ગભરા- પેલા જેવા કેમ લાગે છે ? કહે તે ખરા. આંસુ કેમ પાડા છે?” ગુલાબે આટલા બધા પ્રશ્ન પૂછપા તે પણ ધીરજલાલ ઉત્તર આપી શક્યા નહિ. ઉષાકાન્તની માનસિક સ્થિતિ પણ વિચિત્ર થઈ હતી. ધીરજલાલને જોતાં જ હેનું હૃદય ગભરાયું. કાગળ લીધે પણ વંચાઈ જ શકે નહિ. આંખે અંધારાં આવવા માંડ્યાં. આ બેની જ્યારે આવી સ્થિતિ હતી ત્યારે ગુલાબ તે અત્યન્ત ગભરાઈ ગઈ અને “કહે તે ખરા ? “ છે?” એટલું જ બોલવા લાગી. નિર્દોષ પણ નેહાળ ઈન્દુ અને કાતિ તે દિમૂઢ થઈ ઘડીકમાં ગુલાબન, ઘડીકમાં ધીરજલાલના ને ઘડીકમાં ઉષાકાન્તના મહે સ્વામું જોતાં અને કારણ હમજ્યા વિના એમના આંખમાં અણુ ઈ રેવા લાગ્યાં. જરાક શાન્ત થઈ ધીરજલાલે કહ્યું “આખરે એ ગયે.” ગુલાબ – ણ ગયે ? કયાં ગયા?” ઉષાકાન્તઃ–પ્રભાકર ક્યાંક ચાલ્યા ગયે.” આ શબ્દ સાંભળતાં જ પુત્રવત્સલ માતા સ્તબ્ધ થઈ પડી. એને શાન કરવી એ પ્રથમ ફરજ મનાઈ અને હદયભાર સાથે ધીરજલાલ તથા ઉષાકાને પાણી બંટી ગુલાબને શાન કરવા પ્રયન કર્યો. પરંતુ પોતાને એકને એક પુત્ર ક્યાં ગાજતે રણો–એ વિચાર જ નેહાળ માતાના હૃદયને પીડવા બસ હવે અને કાગળ વાંચવાની સ્થિરતા આવે એ પહેલાં આ પ્રપાત થવા લાગે.