પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
ઉષાકાન્ત

૧૮૪ ઉષાકાન્ત, ચુરાપ જવામાં હવે એટલે બધા વાંધા રહ્યો નહેાતે છતાં આપણાં માબાપે આપણને વેગળા કાઢતાં કેટલા સંક્રાચાય છે તે ક્યાં અનુભવ નથી ? પ્રભાકરે આડકતરી રીતે ધીરજલાલને, ગુલાબને પૂછેલું પણ ‘ના’ થયેલી. પ્રા. પ્યુને ઈંગ્લાન્ડ જવાનું થયું અને પ્રભાકરને પાતાને ખર્ચે ઈંગ્લાન્ડ લઈ જવા ઇચ્છા દર્શાવી. પ્રભાકર ઈંગ્લાન્ડ જવા તૈયાર થયા અને ક્હારાક્હાર ધેર ખબર ાઁ સિવાય સ્ટેશન ઉપર જઈ પ્રે, પ્યુની સાથે મુંબાઈ ગયેા. મુંબાઈ જતાં એ ચિઠ્ઠીયા માકલી હતી તે સુવિત છે. મુંબાઈ અંદર ઉપર સરાજને જોઈ, એળખી પણ પકડાવાની હીંકે ખેાણ્યા નહિ. ઉપાકાન્ત મેાડા પડયા એટલે મળી શક્યો નહિ. એડન જઈ તાર કર્યાં ત્યારે જ ધીરજલાલ વગેરેએ જાણ્યું. ગયા પછી ગુલાએ કહ્યું કે ‘ કહીને ગયા હત તે શું ? અમે રજા ન આપત ! ’થામસ કુક એન્ડ સન્સ મારફત પ્રભાકરની ટપાલ જવાની હતી. મે. પ્યુની ઇચ્છા- નુસાર કેમ્બ્રીજ પાસેના ન્હાના ગામડામાં પ્રે, પ્યુને ઘેર જ થોડા દિવસ રહ્યો. કેમ્બ્રીજ કૉલેજમાં સાયન્સ કલાસમાં દાખલ થયા, ઈંગ્લાન્ડ અને હિન્દુસ્તાનની શિક્ષણ પદ્ધતિમાં, શિક્ષણની અનુકૂળતામાં, પરીક્ષામાં, ફેરફાર જોયે. કેલવણીમાં હિન્દુસ્તાન બહુ જ પછાત છે એમ એની ખાત્રી થઈ. આપણા વિદ્યાર્થીઓ યુરોપના વાતાવરણમાં રહે, યુરોપની પદ્ધતિનું શિક્ષણ લે તે યુરોપીઅન વિદ્યાર્થીએ કરતાં ચડી જાય એમાં સંદેહ નહિ એમ જણાયું. રામાં પ્રે. મ્યુની સાથે સાથે ઈંગ્લાન્ડના લેડ્ડાના સહવાસમાં આવ્યા અને ઈંગ્લાન્ડ વિશેના, એમની સાંસારિક સ્થિતિને મેહુ નષ્ટ થયા. કેલવણીના પ્રભાવે કેટલી રૂઢીયામાં, કેટલા વ્હેમામાં, કેટલાક વિચારામાં ફેર કરીયે