પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
પ્રભાકર.

પ્રભાકર. ૧૮૫ તો હિન્દુસ્તાનના રીત રીવાજો, હિન્દુઓની સાંસારિક પદ્ધતિ વધારે સુખમય, શાન્તિપ્રદ છે અને અનુકરણીય છે એમ લાગ્યું. કર્તવ્યબુદ્ધિ, નિયમિતતા, સ્વચ્છતા, શારીરિકબલ અને કલ- વણીમાં આપણે એમની પાસે બહુ શિખવાનું છે. પ્રભાકર આ સર્વે નિહાળતે અને નવરાશે ‘ ઈસ્ટ અને વેસ્ટ' તેમ જ ગુજરાતી માસિકામાં પેાતાના અનુભવ લખી માલતો. કેમ્બ્રીજમાં પારસી, બંગાળી, મદ્રાસી, પંજાબી, દક્ષણી, ગુજરાતી વિદ્યાર્થીઓ હતા; દર પંદર દિવસે ભેગા મળતા અને હિન્દુ- સ્તાનની સાંસારિક, રાજકીય પ્રવૃત્તિના અભ્યાસ કરતા. ઈંગ્લાન્ડમાં કેમ્બ્રીજમાં ઉપર કથિત હિન્દવાસીએમાં ખ઼ુદી જૂદી જ્ઞાતિના છીએ એવા વિચાર નહતે; આના અર્થ એવા નથી કે સર્વે મદિરા વગેરે અભક્ષ્ય ભાજન લેતા. પરંતુ કાગ્રેસ કાન- ક્રૂન્સનાં પ્લેટફોર્મ ઉપર જેમ એક હિન્દના હિતને માટે એવા પેટાભેદને વિચાર દૂર કરી મળે છે તેમ ઈંગ્લાન્ડમાં મળતા. અમૂક પત્રમાં હેમાં મુખ્યત્વે કરી હિન્દુસ્તાનનાં પત્રામાં કાઈ વખત પારસીએ સ્હામે હિન્દુ પત્રકારે લખ્યું હોય, કાઈ વખત હિન્દુ પત્રે મુસલમાન ામું લખ્યું હોય, મુસલમાને પારસી કે હિન્દુને વખાષા હાય, દક્ષણીયાએ ગુજરાતીને નિંદ્યા હોય તે હેમની તરફ તિરરકારની નજરે નેતા, માત્ર એમ્ય શી રીતે થાય એ જ ઉદ્દેશ સાચવતા અને પ્રભાકર એમાં મુખ્ય ભાગ લેતા. હિન્દુસ્તાનથી ટપાલ આવવાની હેાય અથવા જવાની હેાય તે વખત ઈંગ્લાન્ડમાં રહેતા હિન્દવાસીઓની ઉત્સુકતા જોવા જેવી જ થાય છે. ટપાલ લખતી વખત ઓછામાં ઓછા ત્રણ કલાક ગાળવા પડતા અને એમ છતાં કેટલાકને પુત્ર નહેાતા