પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
પ્રભાકર.

પ્રભાકર, ૧૯૧ ભાઈ એમ ન્હેં લખ્યું હતું. પરન્તુ દિવસે દિવસે તાવ-અશક્તિ વધતી જાય છે અને દાક્તરેાએ આશા મૂકવા માંડી છે. પ્રભાકર ! ઉષાકાન્તનું શરીર જોતાં, એના મૃત્યુના વિચાર કરતાં મ્હારૂં ચિત્ત વ્યથિત થાય છે. ન કરે નારાયણ ને એને કાંઈ થયું તે મ્હારૂં શું થશે તે કહી શકતા નથી. છેવટે હું–અમે મનની વાતે કરી શક્યા જ નથી. દિવસ ને ર્પત્ર ઉષાકાન્તની પથારી પાસે બેસી રહું છું અને આ પત્ર પણ પથારી ઉપર મેસીને જ લખ્યા છે. આ પત્રને ઉત્તર આવે ત્યાં સુધી- ઉષાકાન્ત હશે કે કેમ તે કહી શકતા નથી. પ્રભાકર! હમારી ઝંખના બહુ કરે છે. ઉષાકાન્તના આ મંદવાડનું કારણ હું હમને શું કહી શકું ? આટલા દિવસ મનમાં રાખ્યું પણ મિત્રનું મૃત્યુ-ઉષાકાન્તના આંસુ, ઉષાકાન્તને ફિક્કા સ્ફુરેશ હવે મ્હારાથી જોઈ શકાતા નથી. એની છાતી ઉપર મ્હારા હાથ કરે છે ત્યારે જ શાન્તિ વળે છે. એને ભાન નથી પણ મ્હારા હાથ ઓળખે છે. હાથ ફરતાંની સાથે ‘ હાશ ! હાશ ! મેન્દ્ર આવ્યા!’ કહે છે. આટલા બધા સ્નેહ પછી હું તે સ્નેહ માટે હેને માટે કાંઈ ન કરૂં તે હું જ ખૂની કહેવાઉં. ઉષાકાન્ત મ્હારા પોતાને આત્મા છે અને એના સિવાય મ્હારે કાઈ નેડ એવા સંબંધ નથી તો પછી એને માટે મ્હારે જીવ પણ આપવા જોઇએ. અને એને બની શકે તો ઉગારવાની પ્રબળ ઇચ્છાથી જ આ પત્ર આ રીતે લખ્યા છે.” - t: “ ુમે વિલાયત ગયા ત્યારે હમારી પાછળ એ મુંબાઈ આવ્યા હતા પણ માડા પડયેા. ત્યાં સરેાજને મળ્યા. સૌ. શિવલક્ષ્મીમાશી તથા આલકરામની ઇચ્છા સરાજને ઉષાકાન્તને