પૃષ્ઠ:Ushakant.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન. સુધી સાથ જીલાઃ તિક્રિયા શોભે જ દસ કવિ શાતે | એ ન્યાયે ઉષાકાતે ગુલાબને રેવા દીધી. અડધા કલાકે શાન્ત થયા પછી મન અને શરીરથી નિર્બળ થયેલી ગુલાએ ધીરે રહીને પૂછ્યું “ભાઈ ઉષાકાત ! પ્રભાકર ક્યાં ગયે ? કાને કાગળ છે ?” હૃદયવેગ ખાળતાં ખાળતાં ઉષાકાને કહ્યું, “ભાભી! શાન્ત થયાં છે તે બન્ને કાગળ વાંચું. ધીરૂભાઈ! હમે કેમ બોલતા નથી? હમારે અમને શાન્ત કરવાં જોઈએ ! પ્રભાકર વિના મને કેવું થતું હશે ? એને પત્તો બળી કહાડયા વિના મહને કાંઈ ગમવાનું નથી.” ગુલાબ –“ઉષાકાન્ત! કાગળ તે વાંચ.” ભાભીના કહેવાથી ઉષાકાતે નીચે પ્રમાણે કાગળ વાંઓ – મુ. ધીરૂભાઈ વિ. આ કાગળ જઈ–વાંચી કદાપિ હારા ઉપર ક્રોધ આ- વશે. પરંતુ “પુ કાર હરિ સુમતિ જાતિ' એ સિદ્ધાન્તાનુસાર મહારા પ્રત્યેના નેહમાં ન્યૂનતા નહિ જ થાય એમ માનુ છું. સાયન્સને ને શેખ છે એ જાણીતું છે. મહારી માતાને એ “ધન” લાગતી અને લાગે એમાં નવાઈ નથી. મહારી એ “ધૂન માટે ઉષાકાન્તને બહુ સાંભળવું પડયું છે અને કદાપિ વધારે સાંભળવું પડશે. પણ ઉષાકાનને જરાપણુ વાંક નથી, મહારા કરતાં હજાર દરજે સારે છે. હમારા તેમ જ માતુશ્રી તરફ એને અગાધ સ્નેહ છે એ નિઃસંશય. આપણા શ્રેયમાં જ એનું શ્રેય છે એમ માને છે.