પૃષ્ઠ:Ushakant.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
પ્રભાકર.

પ્રભાકર. ૧૯૩ છે? ઉષાકાન્ત આટલો બધે! સાલસ! મ્હને ખાટું લાગશે એ ન્હીકથી-પ્રભાકરને ઓછું આવશે. એ શંકાથી મનમાં ને મનમાં બળ્યા કર્યું અને આ પરિણામ આવ્યું. ઉષાકાન્ત! ત્હારા જેવા માણસે દુનિયામાં ચેડા જ હશે. મેન્દ્ર ! શાખાશ છે હને મિત્રને સ્નેહી-માટે હુને ખાટું લાગશે કે કેમ હૈની દરકાર રાખ્યા વિના પત્ર લખવા બેઠો. મેન્દ્ર ! ઉષાકાન્ત પ્રત્યેના દ્વારા સ્નેહ અનન્ય જ છે. એમ રહી ઉષાકાન્તને સતેજે. ! ઉષાકાન્તને પ્રભુ બચાવશે. હિન્દના જે દ્વારા ગરીમાની સેવા કરે છે. તે ગરીમેની દાદ ઈશ્વર સાંભળશે. મેન્દ્રના સ્નેહ સંરક્ષશે, મ્હારી આન્તર્ લાગણી એનું દુઃખ દૂર કરશે.’ પ્રભાકર પત્ર વાંચતાની સાથે હિન્દુસ્તાન જવાની તૈયારી કરવા લાગ્યા. અભ્યાસ પૂરો કર્યો હતો. યુરેપના કેટલાક ભાગમાં કરવાનું બાકી હતું તે માંડી વાળ્યું અને ઉષાકાન્ત માટે તલપાપડ થયા. ‘આવું છું’ એવે મેન્દ્રને તાર કર્યો. નિકળ- વાને દેવસે ‘કાન્ત ભય ભરેલી હાલતમાં–જલ્દી આવેા’ એવા તાર આવ્યા. આ તાર વાંચતા જ પ્રભાકર નરમ ઘેંશ જેવા થઈ ગયા. ઉષાકાન્તની મૂર્તિ આંખ્ય આગળ તરવરવા લાગી અને વિદેશમાં સ્નેહીને માટે ગુપ્ત આંસુ પાડવા લાગ્યા. સ્ટીમરમાં બેઠો. પણ રિએ--હેમાં જણાતાં વિધવિધ તરે- હનાં પ્રાણીયા, આકાશમાં પ્રકાશતા તારાઓ, પાણી ઉપર ઉડતાં પક્ષીએ, દૂરથી દેખાતા કિનારાકાંઈ પણ આનન્દ આપવાને બદલે ખિન્ન કરવા લાગ્યા. વિલાયત જવા નીકળ્યે તે વખત પાછળ રહેલા સ્નેહીઓની ચિન્તા હતી, આ વખતે