પૃષ્ઠ:Ushakant.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
ઉષાકાન્ત

________________

૧૪ ઉષાકાન્ત. કાંઈક સ્નેહીએ પ્રભાકરની ઉતિમાં. હર્ષ દર્શાવવાની આશામાં ને આશામાં ચાલ્યા ગયાં હતાં. ઉષાકાન્તને તેઈશ કે નહિ ? એ જ વિચાર પ્રભાકરનું હૃદય મન્થન કરતો હતો. પ્રે. મ્યુની ઇચ્છા પ્રભાકરને ઘેાડા દિવસ રાખવાની હતી પણ લાચારીથી રજા આપી હતી. મુંબાઈના કિનારા ઉપર પગ મુકતાં ધીરજલાલને વ્હેલે પ્રશ્ન ‘ઉષાકાન્તને કેમ છે ' એ પૂછ્યા. વિલાયતથી સાય- છે’એ ન્સની હેટી પદવી લઈ આવ્યો હતો માટે એને માન આપવા અન્દર ઉપર ગાઠવણુ થઈ હતી પણ હેમાં હેનું ચિત્ત નહેતું. વાતાવરણ ઉષાકાન્તથી જ ભરેલું દેખાયું. જ્યાં ત્યાંથી સ્નેહી- એને ખાટું ન લાગે માટે જ માનપત્ર લીધું; ફુંકાણમાં ઉત્તર આપ્યા અને અમદાવાદ ગયા. ઉષાકાન્ત પીડાય છે. માત્ર પ્રભાકરના આવવાની રાહ જોતા હોય તેમ પ્રભાકર આવ્યે ? મેન્દ્ર આવ્યે હુમે ખેએ મ્હને છેડી દીધેા. સરેજ!’ આમ ખેલ્યાં કરે છે એમ ખબર આવી. ગુલાબને પ્રભાકરે મેન્દ્રના પુત્ર વિશે જરાયે વાત કરી નહેાતી. તે જ દિવસે રાત્રે ધીરજલાલ અને પ્રભાકર અલ્હાબાદ જવા નિકળ્યા. અલ્હાબાદ આવી પ્રભાકર એના એ જ વેશે ઉષાકાન્તવાળા ઓરડામાં ગયા અને ઉષાકાન્તને જોયા. પાસે જઈ માથે હાથ મૂકી ‘ઉષાકાન્ત ! ઉષાકાન્ત ! ’–કહ્યું પણુ કાણુ ખાલે? માથા ઉપર બરફ ઘસવા ચાલુ હતા; સરાજ ખિન્ન મુદ્રાએ ઉભી હતી અને મેન્દ્ર ઘડીમાં છાતીયે તે ઘડીમાં પગે હાથ ફેરવતા હતા. દાક્તર આવ્યા અને ઉષાકાન્તને તપાસ્યા. દવા આપી. ગમે તે દવાની અસર થઈ અથવા દિવા આલવાતાં પહેલાં જરાફ