પૃષ્ઠ:Ushakant.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
ઉષાકાન્ત

________________

૧૯૬ ઉષાકાત. પ્રભાકર! આવું ઉન્નત હૃદય ક્યાંથી લાવવું ? આ ન્હાને સ્ને સ્વાર્થ ત્યાગ નથી. કલ્યાણગ્રામ નામ સાર્થક થયું. ઉષાકાન્ત વધારે ઉન્નત કે પ્રભાકર ર્મેન્દ્ર આ બધા આટલે મ્હાટ ઉન્નત ભાવ સ્નેહ દર્શાવે તે તું મળવામાંથી પણ ગયે ? હવે ભવિષ્યમાં એ ભૂલ કદિ ન થાય ! ઉષાકાન્ત ! તું હવે મ્હારા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજે! હારા સિવાય કાઈ જ નથી. સરાજને કેવી શાન્તિ વળી હશે ? ’ર્મેન્દ્ર આમ મનમાં બડ- ખડતા હતા ત્યાં પ્રભાકરના શબ્દે શાન્તિ પ્રસારી વ્હાય હેમાં અથવા ગમે તે કારણથી ઉષાકાન્ત ધીરે રહીને મેલી ઉડયે ‘દુધ પાશે?’ હા ! ’ ની સાથે ત્રણે જણાં દુધની તજવીજ કરવા મંડ્યાં. શિવલક્ષ્મી તથા આલકરામ ત્યાં નહોતાં. સથી હેલી સરેાજ દુધ લઈ આવી અને ઉષાકાન્તને દુધ પીવડાવવા યત્ન કરવા લાગી. માથું નીચું પડતું હતું. “સરાજ મ્હેન ! એમ નહિ ાવે. જરા ખેાળામાં લઈ પા. ” પ્રભાકરના આ શબ્દની સાથે વાતાવરણમાં દિવ્યતા પથરાઈ હાય એમ જણાતું અને સરાજે ઉષાકાન્તનું માથું પાતાના ખેાળામાં લઈ દુધ પાવાનું શરૂ કર્યું. મારું ખેાળામાં આવતાં જ સરોજના શરીરમાં-મનમાં સરસરાય થયે . પરન્તુ ઉષાકાન્તની મુદ્રા શાન્ત થઈ, એના પછાડા બંધ થયા અને ઘડીભર શાન્ત નિદ્રામાં પડયા આજ કેટલે દિવસે ઉષાકાન્ત હૂંક્યા. ઉદાત્ત હૃદયના મનુષ્યના શબ્દ માત્ર શાન્તિ પ્રસારી મકવા સમર્થ છે તે પછી હેમનાં વર્તન. શું ન કરી શકે ?