પૃષ્ઠ:Ushakant.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૫ મું. શું આવી સ્થિતિ છે?

  • But whose hath the world's goods, and beholdeth his

brother in need, and shutioth up his compassion from him, how doth the love of God abideth in him! My little children, let us not love in word, noither with the tongue, but in deed and truth." -1 Epis. St. John 11. 14. સરલા:— સરેાજ ! ઉષાકાન્તને કેમ છે ? ” સરાજ:— અલ્હાબાદથી આવ્યા પછી કાંક શરીર ઠીક થતું જાય છે; બંગલાની હવા મા આવી છે.” << મંજી:—“ ઉષાકાન્ત જઈ આવ્યાં, જઈ આવ્યાં શું કરે છે? સરાજ:— અરે માંદા માંદાએ ગરીખેાની તપાસ કરી? મ્હારી ચાકરી કરનાર તે હમે છે પણ એમનું કાણુ’ એમ કલાં કરે છે. આજ આપણે ત્રણે જઇશું ! ” '

  • જેની પાસે દુનિયામાં જરૂરની વસ્તુએ છે અને પોતાના ખન્સુને

તંગ હાલતમાં જાવે છે અને હેની પ્રત્યે દયાની લાગણી ઉદ્ભવતી નથી હનામાં ઇશ્વરનેહ ક્યાંથી હોય ? મ્હારા વ્હાલા ખાશકા ! માત્ર છાથી-શબ્દથી જ પ્રેમ ન બતાવતાં વર્તનથી, સત્યથી સ્નેહ દર્શાવે