પૃષ્ઠ:Ushakant.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
શું આવી સ્થિતિ છે?

શું આવી સ્થિતિ છે ? nee આમાંની એક આરડી આગળ સરાજ સરલા અને મંજુ આવી પહોંચ્યાં. એ ઓરડીની મ્હાર એ ન્હાના કરાં ઉધાડાં રમતાં હતાં; ખીજું ધાવણું કરૂં આંખ્યા દુખવા આવ્યાથી પડયું પડયું રડતું હતું, એરડીની અંદર ચૂલા સળ ગાળ્યા હતા અને એક બાઈ માટીની ટીખમાં રોટલા શેકતી હતી. ધર હુાર અંધારામાં પડેાશનાં પંદર પંદર સેાળ સેાળ વર- સનાં છેકરાં સાથે રમતાં હતાં. પાસેની એક ઓરડીમાં એક જષ્ણુ ‘સદેવંત સાવળીંગાની’ વાત વાંચતા હતા અને હેની આસપાસ ટેળું વળ્યું હતું. ત્રીજી ઓરડીમાં એક જણ એક તારા લઈ ભજન કરતા હતા અને એ ચાર ગાંજાની ગોટી તૈયાર કરતા હતા; ચેાથી ઓરડીમાં ઘરના મુખ્ય પુરુષ દારૂ પીને આવ્યા હતા અને હૅનાં ખાયડી છેકરાં ઉપર ખુમાણુમ મારફાડ કરી ત્રાસ વર્તાવતા હતા. સરાજ અને હૅની મ્હેન- પણીએ આ સ્થિતિ ોઈ આભી જ બની ગઈ. સરાજઃ— મંજુ ! આપણે તે દેશની ઉન્નતિના વિચાર કરીયે છીએ ને આમની સ્થિતિ તે જૂવા!” મંજુઃ—— સરાજ, ઉષાકાન્ત ભાઈ અને એ હંમેશાં સાથે કરવા જતાં તે હુને રાજ કહેતા. આ એક ઓરડીમાં કેટલાં રહે છે તે જાવા છેતે ?’’ સરલાઃ “શું એક ઓરડીમાં રહેતાં હશે? મકરાંઓની વહુએ, દીકરીયે। બધું એક ઓરડીમાં ! મંજી! સરલા ! આપણા પેલા ચન્દુભાઇને પ્લેગના વખતમાં બ્હાર રહેવા જવું પડયું ત્યારે પેાતાને અને પેાતાનાં રાણીસાહેબ માટે જાદો ઢાલ ૧૨