પૃષ્ઠ:Ushakant.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ૨૦૦ જોયતા હતા તે સાંભરે છે કે હેલ ક્યાંથી લાવે ? ” ?', આ ગરીબ માણસ જૂદા જૂદા સરાજ:— મ્હેન, આ તો ઠીક છે પણ ન્હેં અલ્હાબાદ ભણી માલકભાઈ સાથે જોયું છું. ત્યાં તે આના કરતાં પણ ન્હાની ઓરડીમાં ધણી ધણીઆણી છેકરાં અને વખત છે વહુએ પણ રહેતી હેાય છે. એટલું જ નહિ પણ સર સુવાવડ પણ ત્યાં જ.” સરલાઃ- હાય! હાય! ત્યારે લાજ મરજાદા તે શી રીતે સચવાય ?” મ:-..લાજ મરજાદ્દાની વાત જ શી? આમ ત્રણે આજી એક એરડીમાંથી બીજી એડીમાં દેખાય. વળી જે શે પેલાં મ્હોટાં કરા કરીએ ભેગાં રમે; પછી નીતિનું કેટલું જોર હોય ?” સરલા:—ત્યારે જૂદી જૂદી ઓરડીએ રાખે તો શું? એમાંનાં દરેક જણ કમાય છે. પછી શે વાંધે ?’’ સરાજ:—મંજી! એમાં વાંધા ઘણું છે. આવડી ન્હાની આરડીનું ભાડું રૂપીએ એક હાય છે હોં! વળી મજુરાને મા- લમાં મુકાદમને, પગાર આપનારને જ આપવું પડે છે. આ ઉપરાંત જો પેલી દુકાન દારૂની; મીલની મહેનત પછી, લાકડાં કાપ્યા પછી અથવા સખ્ત મહેનત કર્યાં પછી દારૂ પીવાથી થાક ઉતરી જાય છે એમ માનતા હેાવાથી દર રાજસાંજરે ત્યાં જઈ દારૂ પીએ છે. દુકાનની પાસે જ ઉન્હા ઉન્હા ભજી- યાંની દુકાન પછી કેમ ખાવાનું મન ન થાય ? તેલ મશાલે ખરા-