પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
ઉષાકાન્ત

ઉષાકાન્ત. આવા દુ:ખમાં એક દિવસ આપણી નાજુક સ્ત્રીને રાખો હાય તે ?” સરાજ હેન! હુણે પેલી સ્ત્રી ક્રમ રૂવે છે તે સરલાઃ-— જોઈશું?’ સરાજ:—“ હા, ચાલાને,’’ ચેાડે દૂર એક ન્હાની ઝુંપડીમાંથી રાવાને આવાજ આવતા હતા; તે આર્તસ્વર સાંભળી આ ત્રણ યુતિ તે તરફ ગઈ; અંદર જઈ જાવે છે. તે પ્રકાશ આવવાનું–હવા આવવાનું એક ખાકુ નહતું. એરડી આંધી હશે ત્યાર પછી સૂર્યનારાયણનાં કિરણે પ્રવેશ કર્યો નહાતા; ભોંય એક પુરૂષ મૃત્યુવશ પા હતા; પાસે એ ન્હાના છેકરાં અધમૂવા હૂંકારા કર્યાં કરતાં હતાં અને પેલી બાઈ બારણા પાસે રડતી હતી. આ સ્થિતિ જોઈ કમાનાર સરાજે તપાસ કરી તો જણાયું કે મૃત્યુ પામેલા પુરૂષ તાવથી પંદર દિવસ પીડાઈ મરી ગયા હતા; ખાઈ સુવાવડમાંથી હુમણાં જ ઉઠી હતી. અને એ ન્હાનાં છેકરાં કાંઈ મજુરી કરે એમ નહેાતાં; ઘરમાં ખાવાને અચ્છેર લેટ નહેાતે; અને આરડીના માલિક ધરભાડાની ઉધરાણી કરતેા હતા; મુખ્ય માણસ ચાલ્યેા ગયા; સુવાવડની સ્થિતિમાં મજુરી થઈ શકતી નહેાતી છતાં સ્ટેશન ઉપરથી એકાદ એ પેટલાં લઈ દિવસના એ ચાર પૈસા પેદા કરતી હતી. એના ચણા લાવી ખાંડી પાણીની સાથે મેળવી પતિને, છેકરાંને પાતી અને પીતી. ગામમાં આવેલા એકાદ બે સદાવ્રતના શેઠ પાસે ગઈ, પેાતાની હકીકત કહી પણ સાધુસન્તને માટેના સદાવ્રતમાંથી હેને આપ- વાનું નથી એવા ઉત્તર મળતા. એક ઠેકાણે આવાને