પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
શું આવી સ્થિતિ છે?

________________

શું આવી સ્થિતિ છે ? ૨૦૩ જમાડતા હતા ત્યાંથી પણ કાંઈ મળ્યું નહિ અને આજે બ્રાહ્મ- શેાની ચોરાશી હતી પણ કાંઈ પ્રાપ્ત થયું નહિં. પતિ સાજો થાય તેટલા માટે મ્યુનિસીપાલીટીના ધર્માંદા દવાખાના તેમ જ ખાનગી ગૃહસ્થાના ધર્માદા દ્વાખાનામાં ગઈ પણ અમે કાંઈ ત્યાં આવવાને નવરા નથી ” પૈસા લાવ્ એવા અને અમ- ચાઁદ શબ્દો સાંભળી આ બાઈ ગભરાઈ ગઈ. ઘેર આવી જીવે છે તે પતિ ગુજરી ગયેા છે. છેકરા ભૂખે ટર્ટ કર્યાં કરે છે. એમની કાણુ ખબર લે ? શ્રીમાન શેઠીયાના–કે સત્તાધારીયાનાં છેકરાં સહેજ પડે આખડે તો ‘ખુમા ! ભાઇને વાગ્યું ? બેાલાવા દાતરને! જે જોઇએ તે લાવી આપે' કહી સર્વ ઈચ્છા પાર પાડવામાં આવે ત્યારે ગરીબના ખેલી કાણુ ? દહનક્રિયા કરવાને પેલી આઈ પાસે નહેતા પૈસા કે નહેાતું માણસ. દુઃખથી રડતી હતી. સરાજ અને મંજુને આ સ્થિતિથી વાકે થતાં જ યા આવી અને નેકર મારફત શઅને વલમજય પહોંચાડવા મજૂર વગેરેના ખર્ચના ગોઠવણુ કરી; પેલી બાઈ તથા છેકરાને બંગલે આવવા કહ્યું. આ સરાજઃ— મંજી! આપણે બંગલામાં રહીયે પછી આ સ્થિતિનું આપણને શે’નું ભાન હેાય ? ” મંજી!—હેન! આજે આપણે ખરેખર બહુ શિખ્યાં. આમની સ્થિતિ સુધારવા કેમ કાઈ પ્રયત્ન નથી કરતું ?” સરલાઃ—“હેન આ મજુરી રહેવારથી હુાંજ સુધી વતરૂં કુટે છે છતાં કાઇ એમની દરકાર કેમ કરતું નથી ?” સરાજ:— સરલા ! આ તે હજી કાંઈ નથી. પણ ગામ- ડાંઓમાં આથી પણ ખરાબ સ્થિતિ છે. આખા ગામનાં ગામ