પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
શું આવી સ્થિતિ છે?

________________

હું આવી સ્થિતિ છે ? ૨૦૫ મંજી—હેન, આપણે ફંડ ઉધરાવીયે અને હેમાં એછામાં એછી જેને જે રકમ ભરવી હોય તે ભરે. એ ફંડમાંથી આપણે દર ર્શન અને રવીવારે અહીં તેમ જ પરગામ ગરીમાના જૂદા જૂદા વિભાગમાં કરી હેમના મકાન સુધારવામાં, વ્હેમના દુઃખ દૂર કરવામાં અને હેમને ધંધે લગાડવામાં વાપરીયે તે ‘કેમ ? ’’ સરાજ. વ્હેન ! વિચાર ઘણા સારે છે પણ વિચાર સ્મશાનવૈરાગ્ય જેવા ન રહે તે, વળી આપણે દૃઢ ઠરાવ કરીયે કે આપણા નવરાશને વખત એવા જ કાઈ કામમાં ગાળવા તે જ કાર્ય હાથમાં લેવું.” સરલા:- ઉષાકાન્તભાઈ તા એ જ વિચારના છે એટલે હુમને વાંધે નથી.રમેન્દ્ર મંન્નુમ્હેનને ના કહે જ નહિ.” સરાજ--- ત્યારે પ્રભાકરભાઈ પણ કર્યો દિવસ ના પાડે એમ છે?”