પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૬ મું. કાન્તિ “Yet I cannot think that any man of hig eultars could regard his marriage as altogether a successful ane so long as his wife remained shut ont from his mental like."* -P. G. Hamerton. એક સાંજના ચાર વાગ્યાથી આ શહેરમાં મેળા જેવા દેખાવ થઈ રહ્યા હતા; પુરૂષા કરતાં સ્ત્રીઓ વધારે નજરે પડતી હતી; શરીર ઉપર જેટલાં ઘરેણાં લુગડાં પહેરાય એટલાં પહેરેલી સ્ત્રી જીવન કૃતકૃત્ય માનતી હતી; ન્હાની ઉછરતી છેકરીયે। જેમને એરણાં પહેરવાના, પગમાં કાં પહેરવાન બહુ શોખ થતા હતા હેમણે આજ મનમાનતે વેશ પહેર્યો હતા અને આરણાં પહેરી લટકાથી ચાલતી હતી; પગમાં કુલ્લાં વાગતાં હતાં તેથી ધંધાતી ચાલતી હતી છતાં એમની માતાએ કહ્યાં કાઢી નાંખવા કહેતી ત્યારે રાયા જેવું મ્હોં કરતી. ધાંચી, દરજી અને એવી કામની મજબુત સ્ત્રીઓએ જાડા કસબી પેશાક પહેરી માથા ઉપર ફુલની વાડી મુકી હતી એટલું જ નહિ પણ તે વાડીને મ્હાં ઉપર લટકતા કાચના ગાળા આમ છતાં હું નથી ધારી શકતા કે જ્યાં સુધી પત્ની પેાતાના પુતિના માનસિક જીવનમાં ભાગ ન લઈ શકે ત્યાં સુધી એ લગ્ન વિજયી નિવડયું એમ કહેવાય.—પી. જી. હૅટૅન.