પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
કાન્તિ

________________

કાન્તિ. २०७ અને ચાટલાં બાંધ્યા હતાં; ઉચ્ચ વર્ણની સ્ત્રીએ રેશમી સાડીઓ, ભરેલા કબજા અને નાજુક ધરેણાં પહેર્યાં હતાં. લગભગ દરેક સ્ત્રીના હાથમાં અથવા સાથે રહેલા તાકાના હાથમાં ટાટ—ટેપલીએમાં જરમન સીલવરના લેટા, પવાલાં, પીતળની વાડકીયે, વગેરે જૂદી જૂદી જાતના વાસણા ઉપરાંત સુકા મેવા, ખરી, કેળાં વગેરે હતું. શહેરના જૂદા જૂદા વિ ભાગમાં કરનારને જણાતું હતું કે આજ 'હુમાન, મહાદેવ, માતાના અથવા ખાલી પડેલા ઓટલા ઉપર ત્રિપુંડ તાણી બ્રાહ્મણા બેશી ગયા હતા અને હેમની પાસે શ્રીમત્ ભાગવતના પાનાના મ્હોટા થાક પડયા હતા. સપ્તાહના છેલ્લેા થ્રિસ હતા. સાત દિવસના પારાયણમાં શ્રીમદ્ ભાગવતની કથા કહી દેવામાં મહાપૂણ્ય છે, તેટલું જ સાંભળવામાં પૂણ્ય છે. પુરાતન કાળમાં શ્રીમત્ ભાગવતની કથા કાઈક વિદ્વાનું જ કહી શકતા, હમજાવી શકતા અને એ કથા એટલી બધી રસમય, ખેાધક છે કે શાન્ત ચિત્તે સાંભળનારને એમાંથી આનન્દ અને આધ મળ્યા વિના રહે નહિ, પરન્તુ કમાવાનો આ રસ્તો ઉત્તમ છે એમ માની તથા છાપખાનાંની અનુકૂલતાએ શ્રીમત્ ભાગવતના ભાષાન્તર સાથેનાં પુસ્તક એટલા સસ્તાં થયાં છે કે જેને ોઇએ તેને મળી શકે. આ સ્થિતિ હાવાથી સહેજ પણુ ગુજરાતી જાણુ- નાર બ્રાહ્મણ આવું ભાષાન્તર લઈ એક એટલા ઉપર બેસે તે આપણા દેશના સીએની એટલી શ્રદ્ધા છે કે પાંચ દસ રૂપી- આમાંથી ન જાય. ભધા જ પુરાણી અજ્ઞાન હોય છે . એમ નહિ પરન્તુ સપ્તાહના દિવસમાં તપાસ કરતાં માલમ પડશે કે એમાંના ઘણાયે સંસ્કૃતના અભ્યાસ તો નથી જ કર્યો હ।। પણ ગુજરાતી પણ માડ માડ વાંચી શકતા હાય છે તેા પછી