પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
ઉષાકાન્ત

________________

૨૦૮

ઉષાકાત. કથામાં રહેલું રહસ્ય તે ક્યાંથી હુમજાવે? શહેરના દરેક ભાગમાં પ્રત્યેક વર્ષે કાશીમાં નજરે પડતાં શિવલિંગની માફક સપ્તાહ કહેનારની સંખ્યા વધતી જાય છે અને ખુણા ખાચરે બેઠેલા બ્રાહ્મણા, એક પછુ સાંભળનાર વિનાના દાન દેનારની વાઢ્ય નેતા, ખા ખાતાં દૃષ્ટિગચર થાય છે. બરાબર હુમ∞ કથાનું હાર્દ હમજાવી શકે એટલાતે જ દાન—માન આપી ઉત્તેજન આપતાં આપણા સ્રીમંડળે શિખે તે વાસ્તવિક કેટલે લાભ થાય ? આ પ્રમાણે સપ્તાહનું પૂણ્ય લેવાને ઘણી સ્રીયા શક્તિ અનુસાર દાન કરવા નિકળી હતી. હૈમાં ધીરજલાલની ફ્રાન્તિ પણ હતી. સારે સારૂં હોય તે શા માટે ન નિકળ્યે ? પેથી ઉપાડવાનું તે મહાન પુણ્ય છે. ઈશ્વર સારા દિવસ દેખાડે’ આવાં ગુલાબના વચન સાંભળી ફાન્તિ સાસરેથી સપ્તાહમાં દાન ફરવા નિકળી હતી. કાન્તિના સાસરામાં વૃદ્ધ સાસુ અને પતિ સિવાય કાઈ નહેતું. શ્રીમતની સ્થિતિ સાધારણ રીતે ઠીક હતી અને બી. એ. સૂધીની કેળવણી લઈ સરકારી રેવન્યુ ખા- તામાં નેકર રહ્યા હતા. શ્રીમતના વિચારા ઉન્નત અને રેલ હતા; શાન્ત સ્વભાવ હતા અને એપીસથી ઘેર આવ્યા પછી સાહિત્યના પુસ્તકે, પત્ર વાંચતા; મિત્રમંડળમાં આનન્દ કરતા. એને ક્રાન્તિ જેવી પત્ની મળવાથી એના કેટલાક ઉચ્ચ વિચારે નદ થયા હતા. ફાન્તિમાં આવા એછી હતી એમ નહિ; એનામાં દુર્ગુણે હતા એમ નહિ. એતે સુધડતા, સુવ્યવસ્થા નહેાતી એમ નહિ પરન્તુ પતિપત્નીએ સાથે ખેશી ભિન્ન ભિન્ન જાયને આનન્દ કર્યો છે, કાઈ હૃદયને--આત્માને ઉન્નત બનાવે એવી વાતે કરી છે, કૌમુદીમાં બેસી સ્નેહાલાપ કર્યો છે, કાઈ દિવસ સંગીતને મધુર રસ ચખાયા છે, કાઈ સુરસ પુસ્તક