પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત. શ્રીમતના ગૃહસંસાર આવેા હતા; એવામાં સપ્તાહના દિવસે આવ્યા. કાન્તિબ્જેન તિને પસંદ નથી એમ જાણુતી છતાં એ તા સુધરી ગયા છે. નાસ્તિક છે એમ માની માતાને ખુશ કરવા અને પહેર્યાં આયાના લ્હાવે લેવા નિકળ્યાં. શ્રીમત અને એનું મિત્રમંડળ ફરવા નિકળ્યું હતું ત્યાં એક વરવાડે આવતે જણાય. વરઘેડા જેવાની સ્વાભાવિક ઉત્સુકતાએ સર્વે એક બાજુ ઉભા રહ્યા. પુરાણી એક એ ઘેડાની બગીમાં બેઠા હતા; અને બગીમાં ફુલની ચાદર પાથરી હતી; ખગીની આગળ કેટલાક પુરૂષવર્ગ હતા અને હેની આગળ વાળુ વાગતું હેતું. ભગીની પાછળ સ્ત્રીમંડળ ગીત ગાતું ચાલતું હતું. સૌથી આગળ એક ગુલામી કસબી પાલવના ગાળા પહેરેલી, માથે રેશમી ઉઢાણી ઉપર રેશમી લુગડાથી બાંધેલી શ્રીમત્ ભાગવતના પુસ્તકવાળી એક ખલા ચાલતી હતી. હેની મુખમુદ્રા ઉપરથી એનાં હૃદયમાં આનન્દ આનન્દ વર્ષી રહ્યો હેાય એમ લાગતું હતું. સ્વર્ગમાં જવાને અનુશાસન પત્ર હેાય એમ માની ઉત્સાહપૂર્વક ગીત ઝીલતી હતી. આ સર્વ ોઈ ધીમતલાલના મંડળમાં નીચે પ્રમાણે વાર્તાચત થઈ. ૨૧૦ કેમ શ્રીમત! હમારાં પત્નીશ્રીએ તે શ્રીમત્ ભાગવત માથે લીધું છે ? ’’ ધીમત! ક્રમ ખેલતા નથી ? હારી ઇચ્છાથી જ કર્યું હેશે, નહિ ? ” “ એશને યાર ! પંચાત ?” ખીજાં શું કરે છે હેની આપણે શી