પૃષ્ઠ:Ushakant.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
કાન્તિ

________________

કાન્તિ. ૨૧૧ > પણ પેલા પુરાણી કાણુ છે તે તે જો ! કાઈ સારા વિદ્વાન્ સુશિલ પુરાણી ખાલાવ્યા હત તેએ સાર્થક થાત.” “ એ કાણુ છે ? ” “ અરે, અમારા ધર પાસે રહે છે તે ચકુલાલ ! ગુજરાતી છઠ્ઠા ધેારણની પરીક્ષા આપી મ્યુનીસિપાલીટીની નિશાળમાંથી સાત રૂપીઆ લાવે છે. આ સાત દિવસની રજામાં પાંચ પચાસ કમાયે। હશે. સંસ્કૃત તે જાણતા નથી એટલું જ નહિ પણ ગુજરાતી ચેાપડીએ પણ મજી શકતે નથી તે ભાગવતની કથા કરે છે ! હેમાં હમારાં પત્ની આમ ભાગ લે. કાઈ વિદ્વાન ઠરેલ શાસ્રી હાય અને ભાગ લેતાં હોય તો ઠીક છે.” ધીમત તે આ સાંભળી ડધાઈ જ ગયા. મ્હારી સાથે કરવા આવવામાં, મ્હારા એકલાના જ આનન્દ માટે અને મ્હારા એકલાના જ દેખતાં ગાવામાં શરમ; જેમાં રસ પડે, મેધ મળે, એવી ચેપડી વાંચવામાં, અરે, મ્હારી પાસે જ ભાગવત સાંભળવામાં શરમ અને આમાં નહિ. શું ભલું થાય ? જો હિન્દુસ્રીએ આટલી ધર્માંધ ન હેાત તે આટલા ભગતડાનું શું થાત ? અરે શાસ્રીએ ! ધર્માધ્યક્ષા ! જરા તે વિચારે ! હમે કેળવાયેલા થાવ, સુશીલ થાવ અને સ્ત્રીઓને ઉન્નત કરા ને પછી જુવે. હમારાં માન કેવાં વધે છે ! હાલ પણુ એકલું. સંસ્કૃત જાણનાર મહાન પડતાને આણું માન મળે છે ! વિદુષી એની બીસાંઢ, સ્વામી વિવેકાનન્દ જેવા મહાત્માઓ ઓછા માનને પાત્ર ગણાય છે ? અરે, એમનાં પુસ્તકે તે શું પ એમના જોડા ઉંચકવામાં કૃતકૃત્ય માનનાર ભણેલાં સ્ત્રીપુરૂષા છે. લાલા લજપતરાય ને દાદાભાઈ નવરેજીના પગને અડકવાથી