પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
કાન્તિ

કાન્તિ. ૨૧૩ “ અમને તે ધણાયે ઉત્સાહ છે પણ હમને હમારી ક્યાં દર્- કાર છે ? આજ તે હું સપ્તાહમાં ગઈતી અને લેઢાનું દાન કર્યું.” વ્હાલી કાન્તિ! સપ્તાહમાં ન જવા આપણે વાત થઇ’તી તે ભૂલી ગયાં. અને ગયાં તે પણ મહારાજની પોથી ઉપાડીને ?’’ ચકુમહારાજ કેવા છે ? ભાગવતની કથા કહે એ પુરાણી. વળી પુરાણીને શિંગડાં ઉગતાં હશે ?’’ 66 7, “ ભાગવતની કથામાં મ્હેને પૂર્ણ શ્રદ્ધા છે. પણ પેલી સંસ્કૃત શાળાવાળા જીવરામ શાસ્ત્રીની કથામાં ગયાં હત તેએ ટીક!’’ “ જોયા જીવરામને! સંસ્કૃતના ચાળા કરે તેમાં શું થયું ? ” “વા બીજાં એવા વિદ્વાનને લાટા આપ્યા હત ાએ ઠીક પશુ ચકુમદ્ગારાજ જેવાને લેટા આપવામાં પૈસા બગામા એના કરતાં બીજી રીતે દાન થઈ શકત. ! હ્યુમને હમારૂં કર્યું તે પસંદ જ ન આવે. અમે સમા- હુમાં જઈ પ્રભુનું નામ સાંભળ્યું તે ખાટું અને પેલી હમારી સરાજ, સરલા અને મંજી રાજ ગામ મ્હાર મજુરા-ભંગીયા અને એવા ગરીબના ધરામાં, ઇસ્પીતાલામાં, અનાથાશ્રમેામાં જ્યાં ત્યાં રખડે એ સારૂં ! ” વ્હાલી કાન્તિ ! તું અકળાઈશ નહિ. જરાક શાન્ત થા એ ત્રણ કેવું કામ કરે છે ! લુલાં, લંગડાં, નિરાધાર માલકાતે પાકે છે. સીએમાંથી ખરાબ ટેવા દૂર કરવા પ્રયત્ન કરે છે અને હેમને કામ ધંધે વળગાડી વન સુખમય બનાવે છે.’