પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
ઉષાકાન્ત

૨૧૪ ઉષાકાન્ત. “ અરે, એ તે ન્હાર રખડવામાં ઘર બગાડે છે.” કાન્તિ ! આમ શું એકલે છે? તે દિવસ આપણે મૅને ત્યાં ગયાં હતાંસ્તા. એના ઘરમાં એછી સુડતા હતી ? એછી નિયંમતતા હતી ? નવરાશના વખતને કવા ઉપયોગ કરે છે ? મેન્દ્ર અને મંજી કેવા આનન્દ કરે છે ! એક બીજાંને નેઈ કેવાં ખુશી થાય છે અને ગરીબ વર્ગનું કલ્યાણ કરી કેવું સુખ માને છે ?’’ 66 “ અરે, એ તે બધાં નાસ્તિક અને અભડછેટવાળાં.’ ‹ નાસ્તિકશા ઉપરથી જાણ્યાં ? શું હુવારના હેરમાં વ્હેલાં ઉઠી ઇશ્વરનું ભજન શાન્ત ચિત્તે કરતાં તે નથી જોયાં ? શું અપેારે બાર વાગ્યે સેાના પાના પુજાપાને ટાઠ કરીએ કલાક સુધી માળા ફેરવતાં, પાઠ કરતાં કાંક્રિને ધમકાવતાં, કાંઈકને તાં, ટીકા કરતાં માલમ પડે ત્યારે આસ્તિક કહે- વાય ? શું દેવને, ઈશ્વરને નથી માનતાં ? યાત્રાસ્થાને આપણાં કરતાં વધારે વખત ગયાં છે અને જાય છે. એટલું જ દુ પણ યાત્રાનું ખરૂં રહસ્ય એ વધારે હુમજે છે, આભડછેટ કાને કહે છે ? મહિના ને મહિના થયાં ન ધાયું હેાય એવું અમે- ટીયું પહેરવું? ધાંચીના લુગડાં કરતાં પણ મેલું લુગડું પહેરી રાંધવું, ખાવું, એ ચ્યાભડછેટ નથી ? ગમે એવા દુર્વ્યસની, ગમે એવા ચેપી રોગવાળાના હાથનું ભેજન ખાવું એ આભડછેટ નથી ? ને સ્વચ્છ શરીર રાખ્યું સ્વચ્છ લુગડાં પહેરવા એ આલડ- છે? શુદ્ધમાં શુદ્ધ બ્રાહ્મણ-યુદ્ધમાં શુદ્ધ, અન્તર તેમ જ ખાદ્યશુદ્ધિવાળાનું ભાજન લેવામાં આભડછેટ ? ગાડી તળે ચગદાયેલા કુતરાને પાણી નાંખી દૂર કરાવવામાં, ખાસકાલી,