પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
કાન્તિ

કાન્તિ. ૨૧૫ ઉંદરને બચાવવામાં, જ્ઞાતિભેાજન વખતે ન્હાઈ ધોઈ ગંધાતી જગામાં બેસવામાં આભડછેટ નહિ અને કઈ ગરીબ માણસ ભૂખથી તમ્મર ખાઈ પડયો હાય, રાગથી ભૂખે મરતે હાય, ટાઢ તડકાથી હેરાન થતા હાય એવાને ઉડાડી ઈમ્પીતાલમાં મેાકલી આપવામાં, હેને પાણી પિવડાવવામાં, હેને ખારાક આપવામાં, હેના આત્માને સન્તુષ્ટ કરવામાં આભડછેટ ! કેમ ?” કાન્તિ આ સર્વ સાંભળ્યાં કરતી હતી પણ કાંઈ જ ખેાલી નહિ. મૂળ હમજી હતી એટલે શ્રીમતનાં સર્વ કારણેા યોગ્ય લાગ્યાં પણ પ્રથમથી સંસ્કાર એવા પડેલા એટલે વાત મનને રૂચતી નહિ. કાન્તિને મ્હાટેથી એાલવાની, ઉછળતા ખેલ એલવાની એવી ટેવ પડી હતી કે હેજ એટલે તે પણ હડતી હેાય એમ જણાય; ધીમતની સાથે, સાસુ સાથે નમ્રતા રાખતાં શિખી જ નહાતી. શ્રીમત પ્રત્યે તિરસ્કાર હતા એમ નહિ પરન્તુ મૃદુ ભાષથી આકર્ષણ કરી શકતી નહિ. આનું પરિણામ એ આવ્યું કે ધીમત કદી પણ મિત્રમંડળ સાથે, પત્ની સાથે બ્હાર ફૅરવા જઈ શકતા નહિ. લગ્ન થયા પહેલાંના એના વિચારા, મનમાં ને મનમાં જ રહ્યા અને લગ્ન વખતના આનન્દને ધ્વંસ થવા માંડ્યો હતા. શ્રીમતને સંસાર આમ ચાલ્યું! જતા હતા ત્યાં સરલા, સરાજ અને મંજુ અમદાવાદમાં ભેગાં થયાં; ઈન્દુને ખેાલાવ- વામાં આવતી પણ તે કાણુ જાણે કેમ ત્યાં બહુ જતી નહિ. કાન્તિને મેલાવવી કે કેમ તે સંબંધે વાવિવાદ થયા પછી કાન્તિ કરતાં ધીમત ખાતર એાલાવવી ’ એમ યેાગ્ય લાગ- વાથી મંજુએ ચિઠ્ઠી લખી કાન્તિને ખેલાવી; જે વખતે ચિઠ્ઠી