પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
ઉષાકાન્ત

૨૧૬ ઉષાકાન્ત. આવી તે વખતે ધીમત ધરમાં જ હતું અને જવું કે કેમ હેની વાતા નિકળી. “કેમ ! ખેલતા નથી, હૈં ! મંજુ વ્હેન ખેલાવે છે તે જાઉં ? ” હમને કોણ જવાની ના કહે છે ? આજ જાઉં એમ ક્યાંથી પૂછવાનું મન થયું ?” (6 “ પીયર જવાનું હોય તો ન પૂછીએ, ખીજે તો પૂછીએ ! ઈન્દુકાઇને પિનાકીજુવા કયાં જવા દે છે ? ” “ સરાજ, સરલા અને મંજુ પાસે જવાને વાંધા જ નથી. એ ત્રણે વખતના સદ્ઉપયોગ જ કરતાં હશે અને ત્યાંથી કાંક લાભ થશે.’’ t “ લાભ તે ઠીક ! પણ બન્યું એમની વાતમાં આનન્દ બહુ પડે છે. ત્યાંથી ઉડવાનું મન જ થતું નથી.’ કાન્તિ ચિઠ્ઠી મળતાં જ તૈયાર થઈ હતી ત્યાં શ્રીમતે રજા આપી પછી શું? સરેાજ, સરલા અને મંજુ મેન્દ્રને ત્યાં બેઠા હતાં ત્યાં ફાન્તિ જ પહેાંચી. જૂદી જૂદી વાતે ચાલી અને કાન્તિ ભાગ લેવા લાગી. સરેાજ:-~“ન્તિવ્હેન ! હ્યુમને સારી સારી રસેાઈ આવડે તે કોઈ દિવસ ખવડાવીયે નહિ.” કાન્તિઃ મ્હને શું આવડે છે? છતાં હું કયાં ના કહું છું ? કાઈ દિવસ મ્હારે ત્યાં આવે છે ?