પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
કાન્તિ

કાન્તિ. ૨૧૭ સરાજ:-

~.. આ મંજુમ્હેનને ધણીના કામમાંથી નવરાશ જ

ક્યાં મળે છે ? ” કાન્તિઃ—“ આખા દહાડા તે શું કરતાં હશે ? હું તે મ્હારે બપેાર થાય એટલે ચાલી જાઉં,’ અંજીઃ—“ કાન્તિમ્હેન ! મ્હારાથી તો નથી જવાતું. અકેક ચાપડી વાંચવાની કાડે છે તે વાંચી સૂકવી ગમતી નથી. સ્પાંજના એ કોલેજમાંથી આવે એટલે આપણે રહેવું જ એને ? ઘરમાં કામકાજ હેાય પછી ક્યાંથી નવરાશ મળે ? ૧ સરલા: Modern Bhatt (ચર્ચા) વળી ફરવાનું હાય, વાતચિતા હૈય, ગાવાનું હાય, ન્યુસપેપરમાં શું આવ્યું છે તે પૂછવાનું હૈય, અને ગામ- ગપાટા હાંકવાના હાય ! ” કાન્તિ—“ શું સંમ્બુન્હેન, આ સરલા ખરૂં કહે છે? આ બધી વાત ભાયડાઓ સાથે એ કરે ખરાં? સરાજ: ક્ષમામાં કહે-પાડાપાડાશીને કહે અને આપ- ણુને ન કહે ? આપણને પૂછતાં આવડે અને આપણને રસ પડે તે આપણને એ કહે.’’ અંબુ:— કાલેજનાં ધાંધળની, કોઈ સારા કેસની, સારા ખાટા બનાવની વાત હેલાં કહેતા તે રમુજ નહેાતી પડતી પશુ હવે તે પછી લજપતરાયનું શું થયું ? પેલી ગાડી ઉંધી વળી હેનું શું થયું ? પેલાનું ખુન કરનાર મળી આવ્યા કે ક્રમ? ઘર કામમાં પ્રદર્શનમાં કાને ઇનામ મળ્યું એ પ્રશ્ન પૂછવાનું મન થાય છે.” -- - કાન્તિઃ મ્હેન! હુને તે એવું સાંભળવું ગમતું નથી. કહે છે તે રાજ. પણ એવી ગમ્મત હોય તે તે હુંયે સાંભ- 1ઢ