પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
ઉષાકાન્ત

૨૧૮ ઉષાકાન્ત. ળીશ. પણ મંજુમ્હેન હમે કરવા જાએ છે ? મેન્દ્રની સાથે ? કેાઈ ટીકા નથી કરતું ? ” સરાજ:ટીકા તે કરેતે! દેવ દર્શન જઈ એ ને કાઈની સાથે જઈએ હેના કરતાં આપણા પેતાનાં માણસ સાથે જઈએ એમાં શું? આપણને પણ કાંઈ જોવાનું મન થાય ત્યારે પતિની સાથે જઈ એ તે બરાબર હુમયે અને વા સાથે રહેવાના આનન્દ.” કાન્તિઃ—હેન! તમે તો કાંઈ ફંડ કરેછે ને? ગરીઓમાં ફરતાં કંટાળે નથી આવતે ?” મંજી:-“કંટાળા શા માટે આવે ? આપણા ન્હાનાં ભાઈ- વ્હેન કાથી પીડાતાં હેાય તે હેની સારવાર કરીયેને! આપણે તાવે ક્રૂડતાં હાઇએ અને કેાઈ આપણી ચાકરી કરે તો આપણે આર્શીવાઁદ આપીએને! તે પછી કાઈ ગરીબ માણસને દવાની, ખાવાની, રહેવાની, ભણવાની ગાઠવણ કરીયે હેમાંશું ગેર- લાભ? એમાં આપણે શાં ઘસાઈ જઈએ? મુક્તિફેાજના પેલા સાહેબ સાધુ સાધુડીમાને જોયાં છેને? એ કેવાં ગરીબેને મદદ કરે છેરક્તપીતિયાં જેવાને પણ રાખે છે. તે પછી આપણે તો એક જ દેશનાં!” કાન્તિ: - હેન! હમારૂં તે ખેલવું જ ધીમું તે મધુરું છે. ારાથી તે આમ ખેલાતું નથી. હમને ચ્હામે જવાબ અપાતે નથી.’ સરાજ:— ત્યારે હમે ક્યાં જાવ એવાં છે ? હૂંટેલી અને અભિમાનથી મેલ્યાં છે ? મ્હારા ધીમતભાઇને આ શું -