પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
કાન્તિ

કાન્તિ ૨૧૯ ધારે તે ગોળ ગોળ ફરી નાંખવાની શક્તિ છે. ન ધારે ત્યાં સુધી. વળી શ્રીમતભાઈ હમારૂં ઓછું પડવા દે એવા નથી એટલે અમારા બધાંથી ટપી જાએ. પિનાકીભાઈનાં જેવું તે નથી ને ?” કાન્તિ:——નારે ના. હું તો ધારૂં એમ કરૂં છું. મ્હને કાઈ ના કહે એમ નથી.” કાન્તિને સરાજના, મંજીના શબ્દોથી એટલી અસર થઈ કે ન પૂછે વાત. ‘શું હું આવી છું? મ્હારામાં શક્તિ છે, સરાજહેન તથા મંમ્બુન્હેનને હું અભિમાની જાણતી હતી કારણ કે રસ્તામાં તલૈયું ડાવીને ચાલે છે. વળી કાઈ જોડે હેમાં પુરુષવર્ગ સાથે તે ટુંકે જ પતાવે છે. પણ આ તે નરમ ધી જેવાં છે. હુને હેટી કરી કેવી ધીમાશથી વાત કરી? હવે તે હું દરરાજ આવવાની’ આમ ક્રાન્તિએ નિશ્ચય કર્યો. કાન્તિ:-- મંજુમ્હેન! સરલાને ક્યારે પરણાવે છે ?’’ મંજીઃ“ ઉષાકાન્તને બરાબર આરામ થાય એટલે ! ” કાન્તિઃ—શું ઉષાકાન્ત સરલાને પરણશે ?’’ મંજીઃ— અરે, સરાજે કયારનાએ ઉષાકાન્ત લઈ લીધા છે. ખડાં પડ્યાં છે.’ સરાજ: છે રહ્યાં અમે પછાં! ફાફા ભત્રિજા સાથે "" પરણશે. - કાન્તિઃ— ત્યારે તે લાતેલીમાં સરલા આપણી મહેમાન- ગીરી કરશે સ્તો!’’