પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
પ્યુ પ્રયોગશાળા,

ખુ પ્રયોગશાળા. ૨૨૭ અને મિશ્રણ સરળતાથી અને સસ્તા બનવા લાગ્યાં અને સ્વદેશીવસ્તુએના મેહથી અને સારી હેવાથી હેના ખપ જાગ્યા. દેશી રાજ્યનાં વાખાના માટે, તે ઉપરાંત સામાન્ય લેકે પણ આ પ્રયોગશાળામાં બનતી ચીજો અત્રેથી જ લેવા લાગ્યા. પ્રભાકર સદ્ભાગ્યે એકલા હતા. હવારમાં હેલાં ઉઠી ન્હાઈ ધાઈ કરી આવ્યા પછી દુધ પી પ્રયોગશાળામાં દાખલ થતાં તે પેારે જમતી વખત સુધી. ત્યારપછી પેપરે વાંચી, જરા આરામ લઈ પાછા એના કામમાં પડતા હતા. તે દ હાંજે છુટા થતા. કેટલીક વાર તે ક્રાઈક પ્રયોગ નિષ્ફળ જતા તે આખા દિવસ ને દિવસ વિચાર કરતા અને મધ્ય રાતે ભૂલ પકડાતાં પ્રયાગશાળા ઉધાડી પ્રયોગ કરતા, 1 દેશની રાજકીય, સાહિત્ય તેમ જ સામાજિક સમાજો, સંસ્થામાંથી તેને આમંત્રણુ આવતાં; પરન્તુ હેનું ચિત્ત માત્ર પ્રયોગામાં જ-સાયન્સની ખિલવણીમાં હાવાથી અન્યમાં લક્ષ આપી શકતા નહિ આપતે નહિ. રહેવાર હાંજ બહાર કરવા જતે તે વેળા માત્ર આગળ પાછળનાં રંક જનાની સ્થિતિ તપ- સતે, વિના મૂલ્યે જાણતી દવા આપતા અને સન્તોષથી પોતાનું કર્તવ્ય કર્યું જતો. રાત્રિયે તે શાન્ત રહેતા અને બંગલાની અગાશીમાં અથવા બંગલામાં પલંગ ઉપર પડયો પડ્યો સાય- ન્સના તેમ જ મિત્રમંડળના વિચાર કરતા અને સ્નેહીઓને ત્યાં ખેાલાવવા ધારતા. મિ. ગુહ્નરનું જીવન તદ્ન ઉલટું હતું. એણે એક બબરચી રાખ્યા હતા અને આખા દિવસ વિજળીના પ્રયોગ કરવામાં, ગણત્રી કરવામાં ને વાંચવામાં કાઢતો. વિધુની લેાહચુંબકની