પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
ઉષાકાન્ત

૨૧૮ ઉષાકાન્ત. શક્તિ જોતે. વાયરલેસ ટેલીગ્રાફીના પ્રયોગો કરતા, મિ. જીહ્નર વિજળીની મદદથી ઘરનું સર્વ કામ કરતે. પોતાના એરડાનું બારણું ઉધાડવું હોય તે વિજળી, કાઇને મેલાવવા હાય તો વિજળી કારણ ઓરડાના બારણા ઉપર પગ મુકતાં જ ખબર પડતી; પ્રયોગશાળાથી બંગલામાં સન્દેશા કહેવે હાય તે પણ ટેલીફાન મારફત; ટુંકામાં વિજળીને કેટલા અને કેવા ઉપયોગ થઈ શકે એમ છે, એ જ મિ. લુહ્નરના વિચાર એને ન્હેતું સાંભરતું ઘર કે ન્હેતું સાંભરતું ખાવાનું; ખાવાનું તૈયાર હોય પણ પ્રયેગશાળામાં જીવ હેાય તે પ્રયોગના વિચારમાં-પ્રયાગ કરાંમાં હવારની સ્હાંજ થતી, રાત્રે ખારથી પાંચ ઉંધ લેતે અને એક કલાક રહેવારમાં અને એક કલાક રહાંજના આરામ લેતે પરન્તુ આ સાત કલાક આરામના કોઈ દિવસ ચાર પાંચ કે છ થાય પણ કામના કલાકમાંથી અડધા કલાક છે થતા નહિ. મિ. વુલ્તર અને પ્રભાકર એ કેમ્બ્રીજમાં સાથે ભણતા હતા. અને મિ. વુઘ્નરને વીજળી-ઇલેકટ્રીસીટીના શેખ હત ત્યારે પ્રભાકરને રસાયણ-કેમિસ્ટ્રી ના શક હતા. નવરાશની વેળાએ વુઘ્નર અને પ્રભાકર લાનેલીથી ખંડાળાની સડકે કરવા જતા અને તે વખતે સાયન્સ ઉપરાંત વાતા થતી હતી; આ પ્રમાણે એક દિવસ હાંજના બન્ને સાયન્ટીટા કરવા નિ- સ્હેાંજના પાંચ વાગી ગયા હતા; લાનેલીની હવા ફળ્યા. એવી ખુશનુમાં રહે છે કે ભર ઉન્ડાળામાં પણ સૂર્યના તડકા હુંકાળે લાગે છે. દૂરથી ખંડાળાના અંગલા વૃક્ષામાંથી દષ્ટિ- ગાયર થતા હતા; એક બાજુ લાનેલીના દેશી લત્તાનાં ધર