પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
પ્યુ પ્રયોગશાળા,

ધ્યુ પ્રયોગશાળા. ૨૨૯ માંથી નિકળતાં ધુણીના ગાઢ નજરે પડતા હતા; પર્વત ઉપર દૂર વૃક્ષા છુટાં છુટાં હતાં છતાં એટલે પાસે લાગતાં હતાં કે આખા પર્વત ઉપર લીલેાતરી પાથરી. વન્ય પક્ષીએ સ્વતંત્રતાથી આમતેમ ફરતાં હતાં; દૂર એક ખીણમાં શંકરનું ન્હાનું દેવાલય તરતમાં જ ધેાળાવેલા શિખરવાળું નેત્રને ગમતું હતું; રણુ- યાનાં ટોળાં શિકારીની હીકે ુાસતાં હતાં; કાઈક ઝરણાં પત્થરની જમીન ઉપર ખળળળ અવાજ રરતાં વહેતાં હતાં; સર્વત્ર શાન્તિ હતી; છુટા વાયા લોક હવાફેર કરવા આવેલા ગૃહસ્થા સિવાય અન્ય કોઈ નહેાતું. ગુહ્નર અને પ્રભાકર ચાલતા ચાલતા લાનાલી અને ખંડાળાની વચમાં આવેલા એક ધનાળા પાસે આવ્યા. ત્યાં સંધ્યાકાળ પડવા આવી; હવે આગળ જઇશું તે પાછા કરતાં રાત પડશે માતી ત્યાં જ ધર- નાળાના કઠેરા ઉપર બેઠા. ઘરનાળા પાસે લીમડે, આસપાલવ અને આંબાનાં વૃક્ષની ઘટા હતી; હેના ઉપર ચિત્રવિચિત્ર પીછાંવાળાં પક્ષી કલરવ કરી રહ્યાં હતાં એ જોઈ લુહ્નર મેાલી ઉઠયા: ‘ પ્રભાકર ! ખરેખર હમારા હિન્દુસ્થાન ઉપર કુદરતની કૃપા છે. અહીં આવું છે તો પછી આબુ, હિમાલય, કાશ્મીરમાં તે શુંએ હશે ? ” “હમે કહેા છે. એ ખરૂં છે ! અમારા ઉપર પ્રશ્વરની તા પૂર્ણ કૃપા છે પણ એ કૃપાને અમે લ્હાવા લેતા નથી.” “ એમ કેમ ? ? “ આ લાનાલીમાં જ રહેવા આવનારમાં કેટલાંક તે દાક્તરે લ્યાં હશે ત્યારે આવ્યાં હશે. શરીર સારૂં રહે અને ધંધા