પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત. રાજગારની ચિન્તા દૂર કરવા વર્ષે મે વર્ષે આવા તેમ જ બીજાં યાત્રાસ્થાનમાં જતી વખત પૈસા ગળે લાગે પણુ દાક્તર કહે એટલે જખમારી ભારે ભાડા ખરી મહિના ને મહિના બંગલા રાખી રહે. અહીં આવી રહેનારામાં માંદા માણસ સિવાય પણ બંગલા ન્હાર નિકળે તે જ સેગન. હેમાં સ્ત્રીએ તા લાને- લીના બંગલાના એટલા ઉપરથી કે અગાશી ઉપરથી જોઇને રાજી થાય એ .” ૨૩૦ તે તે બહુ ખેટું. અરે, શહેરમાં પણ ગામહાર જાય તેાયે કેટલો લાભ ? હમારા લેકનાં મંદિરે તે ગામહાર હાય છે ત્યાં જતાં શું થાય ?’ “ થાય તો શું ? પણ વિચાર જ સૂઝે નહિ. વારૂ, હમે શેને પ્રયોગ કરે છે કે બહુ ન્હાર જ નિકળતા નથી ?’ એ “ એ પ્રયોગમાં હુંફતેહમંદ થઇશ તે કહીશ. કારણ એ પ્રયાગ આમ કહું તે હૂને ગાંડા ગણી કહાડે, માટે હમણાં નહિ કહું, ચેડા દિવસ કહીશ. પણ આપણી પ્રયોગશાળાનું કામ ઠીક ચાલે છે હે! ાએ અહીંથી ડીક ઉપડે છે. જરાક ખાતું વધારવું પડશે એમ નથી લાગતું ? ” “ અલબત્ત વધારવું પડશે જ. અત્રે જે વિદ્યાર્થીએ શિખે છે જૂદા જૂદા ઇલાકામાં જઈ પ્રયોગશાળા સ્થાપવા યત્ન કરશે અને આપણે માટે હિન્દુ સેવક સમિતિમાંથી મદદ આવશે.” તે “ એ હિન્દ સેવક સમિતિમાં મિ. ઉષાકાન્ત બહુ આગળ પડતો ભાગ લે છે કેમ ? હું એમને વિશે પેપરામાં બહુ વાંચું છું. પરન્તુ એ પરણનાર છે એટલે પછી શું થશે ?’