પૃષ્ઠ:Ushakant.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
ઉષાકાન્ત

૨૩૨ ઉષાકાત. કાઢી નાંખેા. પરણ્યાથી જ સ્વર્ગ મળશે, છેકમાં જ તારશે એ વિચાર કેળવણીથી દૂર થવા જૅઇએ. હું પરણવાની મા નથી. બધાંએ કુંવારા રહેવું એમ મ્હારૂં કહેવું નથી. પણ પરવું જ નઈ એ અને ન પરણે હણે મહાન અપરાધ કર્યો હોય, હલકા છે, તિરસ્કારને પાત્ર છે. એ માનવું મુકી દે તા જ સ્વદેશપ્રેમી વીરા થશે, તે જ સ્વાર્થત્યાગી જતા નિક- ળશે, તેા જ દેહત્યાગ કરનારા વીરા નિકળશે, તે જ સાય- ન્સમાં, દેશસેવામાં, જનસમાજને સુધારવાના પ્રયાસમાં જીવન ગાળનારા ઉત્તમ પુરૂષા તેમ જ એ મળશે. ” વળ્યા. અગા- ગાળ સંધ્યાકાળ પડી જવાથી પ્રભાકર તથા લુહ્નર બંગલા તરફ લુહ્નર ખાઈ એટલા ઉપર ખુરસી નાંખી પેપર વાંચવા ખેડા અને પ્રભાકર ઉપર અગાશીમાં ગયે।. શીમાં પલંગ ઉપર પથારી પાથરી હતી; પાસે ન્હાના મેજ ઉપર પાણીના કુંજો અને પવાલું પડ્યાં હતાં. આકાશ નિર્મળ હતું; ગામના મહાદેવમાંથી આતિના ધંટને અવાજ આવતા હતા; દૂર પહાડમાં ઘેટાં ચારનાર ભરવાડા ઘેટાંને રાત પડી જવાથી ઉત્તાવળાં હાંકતાં હતાં; પ્રભાકરને થેડીકવાર અગાશીમાં સૂઈ હેઠળ જઈ સુવા જવાની ટેવ હતી અને તે જ પ્રમાણે આજે પથારીમાં પડયો હતો. આકાશમાં તારાકણીયે એક પછી એક ઉગી નિકળતી હતી; ચન્દ્રનું વાદળાંને લીધે ઝાંખુ તેજ સર્વત્ર પ્રસરી રહ્યું હતું. ‘પરણવું એ સારૂં કે નહિ ? ન પરણું તે? આમ રસાયણમાં જ જીવન ગાળું તે મનને ન તે રૂચિકર છે? ઉષાકાન્ત શું કહેશે ? સરેજન મળી એટલે ન પરણ્યો એમ નહિ કહે? સરલા મ્હને અનુકૂળ થશે એ કેમ કહેવાય ?’ આવા આવા વિચાર કરે છે ત્યાં પટાવાળા પા-