પૃષ્ઠ:Ushakant.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
પ્યુ પ્રયોગશાળા,

ખુ પ્રયોગશાળા, રસફ આ લના થેકડે! લઈ ઉપર આવ્યા. કંપનીનાં નમુનાની યાદી, જાં પત્રા, વર્તમાનપત્ર, ઉપરાંત ધરનાં કાગળા હતા. બધા કાગળમાં એક પત્રના અક્ષર નવા જ હતા. એ પત્ર જોતાં જ હેયમાં કાના હરો?’ એ વૃત્તિ થઈ; વૃત્તિ થતાં જ પત્ર લઈ ફડયે. અમદાવાદ– વિ. હજી મથાળું કરવાના હક મળ્યા નથી. હવે લગ્નના દિવસ પાસે આવે છે. તે તે નિમિત્ત આવી હ્રક બક્ષે. હુવે તે સરાજ મનમાંથી ગઈ હશે. સરાજ જેવી શાન્તિ આપવા પ્રયત્ન કરીશ અને હુમારા કાર્યમાં વિધ નહિ આવવા દઉં. લાનેાલીની ઠંડી હવામાં રહેવા બહુ ઉત્સુકતા છે. મંજીબ્ડેન તથા ર્મેન્દ્રે તમારા વિશે બહુ જ મેહ ઉત્પન્ન કરાવ્યે છે. મ્હારા દેખતાં હમારા ગુણાનુવાદ શિવાય વાત થઈ નથી તે તે ગુણેના લાભ લેવે.. આનન્દ લેવા જીવ તાપી રહ્યા છે, એ જ. વ્હેલા આવી હૃદયમાં સ્થાન આપે.’’ લી. સરલા. આ પત્ર વાંચી પ્રભાકરના વિચારામાં યુદ્ધ ચાલ્યું. આવી સરલાને પરણી જરૂર સુખી થવાને ન પરણીયે તે આવી કરી કરીને મળે નહિ તે ? અને પસ્તાવાનું થાય. માટે હવે બીજા વિચાર દૂર કરી એ જ નિશ્ચય ઉપર આવવું ટ્રીક છે આમ વિચારતા પ્રભાકર અગાશીમાં તે અગાશીમાં જ ઉંધી ગયેા ને છેક બે વાગ્યે જાગ્યા ત્યારે હેઠળ જઈ સૂતા.