પૃષ્ઠ:Ushakant.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૮ મું. લગ્ન પછી. “ તારલીને આખામાં ચમકાવે ખરી, સંધ્યા ચંદાને નિજ મુખના રંગે જે; વાદળી પેઠે નમ્ર હૃદય તે ધારતી, ક્યમ ના મેહું તે મુજ પ્રિયા સંગે વ્હે, ” - અંબાલાલ માણેકલાલ. ઉષાકાન્ત અમદાવાદ આવ્યા. તે જ વખત શિવલક્ષ્મી પણ સરેજની સાથે આવી હતી; લશડેલી તબીયત સુધારવા માટે શાહીબાગના એક બંગલા રાખ્યા તે અને સરાજ દરરેજ ખબર કાડવા જતી. ગુલામ, ધીરજલાલ તે ત્યાં જ રહેતાં. કાન્તિ વખતે વખત ઉષાકાન્તની ખબર કહાર્ડી જતી. ઈન્દુને ઝવ ઉષાકાન્તમાં જ હતો પણ તે એક જ દિવસ આવી શકી હતી; મેન્દ્ર અને મંજી હંમેશાં આવતા. જેમ જેમ દિવસ તા ગયા તેમ તેમ ઉષાકાન્તનું શરીર સુધરતું ગયું; થોડા સમયમાં હિન્દ સેવક સમિતિમાં એણે એવું કાર્ય કર્યું હતું કે એના ઉપરી એના ઉપર ખુશી થયા હતા અને માંદા રહ્યા એટલા દિવસના હક રજામાં ગણી પુરેપુર પગાર આપ્યો. સરેાજના વિવાહનું શિવલીએ ધીરજલાલતે ત્યાં કહેવડાવ્યું. પરન્તુ ગુલાબને તે ખીલકુલ ગમ્યું નહેાતું; તેજ અરસામાં સરલાને