પૃષ્ઠ:Ushakant.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
ઉષાકાન્ત

૨૩; ઉષાકાન્ત ઉપર ખાટું લાગે છે. ધીરજલાલને પણ એમ જ થયું. મ્હારી પાસે હિસાબ માગે જ શેને ? આ અગ્નિમાં ગુલામે તેલ હામ્યું અને જ્વાળા સળગી, ધીરજલાલે ઉત્તર આપ્યું.

હમારા ભણવામાં, લગ્નમાં, ામાં કાંઈ જ ખર્ચ થયું હશે કે નહિ ? એક પાઈ અમે ખાઈ ગયા નથી ! હમજ્યેાને ? એ બધા રૂપી માઁ ખરચ્યા છે. કારણ હારા રૂપીઆ તે બેંકમાં છે અને હારા સિવાય બીજાને મળે એમ નથી. વ્યાજ ખાત ખાધી એ નહિ અને હિસાબ પૂછ્યા આવ્યા છે? “ ભાઈ ! હું હીસાબ ખાઈ ગયા છે?’ કરી પૂછતો નથી; પશુ જે ખર્ચ મ્હારે નિમિત્ત થયું હોય તે આપવા તૈયાર છું.” ગુલાબ:—“તે આપે જસ્તે ! એમાં શે ન્યાલ કરે છે ? ” ઉષાકાન્તઃ—ના, ભાભી! હું તે હમારે હમેશના ઉપ- કૃત છું. આ સ્થિતિ હમારે લીધે જ છે.” “ આ સ્થિતિ ” ને અર્થ ગુલાબે જૂદા લીધે અને કંકાસ વચ્ચે. આ સર્વ નેતાં ઉષાકાન્ત પોતાના તેમ જ ધીરજલા- ક્ષના સુખને માટે જૂદા રહેવું એ યોગ્ય લાગ્યું અને હું નિશ્ચય કરી ધીરજલાલ સાથે વાત કરી.

ધીરૂભાઈ ! મ્હારા વિચાર જૂદા રહેવાને છે. હુને , મેશરમ કહેશે! પણ હું માનું છું કે એથી હું અને હુમે વધારે સુખથી રહીશું એટલું જ નહિ પણ આપણે સ્નેહ રહેશે.” ઉષાકાન્ત! આ શું ખેલે છે? ન્હાનાથી મ્હેટ હેં કર્યો અને હવે જૂદો રહે એટલે લોક હુને શું કહે? વળી હારી પાસે પૈસા ક્યાં છે?