પૃષ્ઠ:Ushakant.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
લગ્ન પછી.

લગ્ન પછી. ૨૩૭ ધીરૂભાઈ !, લાકની થી દરકાર ? ધરમાં કલેશ થાય તે કાંઈ લાક મટાડવા આવતા નથી. એ તે આપણે જ ભાગવવું પડે છે. પૈસા! ઈશ્વર કૃપાએ એની ક્રૂિકર રાખતા નથી. મીતમભાઈની કૃપાથી ખર્ચ જતાં એ હજાર ખારસે રૂપીઆ રહ્યા છે. તે કામ ચલાઉ ચાલશે.’ ધીરજલાલના સ્નેહ ઉષાકાન્ત પ્રત્યે ઓછે નહેાતા અને બાલ્યાવસ્થાથી જ પેાતાની પાસે જ ઉછરેલા એટલે જૂદા રહે- વાના વિચારથી એ દિલગીર થયા અને ગમે તેમ કરી ભેગે રહે એમ હમજાવવાને વિચાર કરે છે ત્યાં ગુલાબ આવી અને પૂછવા લાગી. “કેમ ! શા વિચારમાં છે ?” “ ઉષાકાન્ત જૂદા રહેવા વિચાર કરે છે.” એમ ? તે તે ભલે રહે. ત્યારે જ ખબરો પડશે.’ “ ગાંડી ! પણ આટલા દિવસ આપણે ત્યાં રાખ્યા હેના ઉપર પાણી ફરી વળે.” “ એમાં શેનું પાણી કી વળે છે ? ન કાવે તો છુટાયે પડીયે આપણે નિરાંતે રૅટલે ખાઇશું.” ધીરજલાલ ગુલાબ આગળ કાંઈ માલી શકયે નહિં અને ઉષાકાન્તને જુદું રહેવાનું થયું. ધીરજલાલે બાપીકી મિલ્કત- માંથી ઉષાકાન્તને નામે ચાર હજાર રૂપીઆ હતા લ્હેમાંથી ખર્ચ કાપી એક હજાર આપ્યા.