પૃષ્ઠ:Ushakant.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
લગ્ન પછી.

લગ્ન પછી. ૨૩૯ “ વ્હાલી સરાજ! મ્હારે માટેની હારી તીવ્ર લાગણી જોઈ ખુશી થાઉં છું. વહુ આવે એટલે અભ્યાસ ન થાય તે લેાકમત હું ખાટા પાયે છે.ારે માટે હારાં સર્વ સુખના ભાગ આપવા માગે છે ?’’ r હમારા સુખમાં જ મારું સુખ સમાયેલું છે. હમારી કીર્ત્તિ એ જ મ્હારી કíત્ત. હું તો મ્હારા સ્વાર્થ શોધું છું.” તે દિવસથી ઉષાકાન્ત હિન્દ સેવક સમિતિનું કાર્ય ઓછું કરી નાંખ્યું અને અભ્યાસમાં ચિત્ત પરાવ્યું. સરાજ સ્ફુવારમાં ટાઢમાં પણ વ્હેલી ઉડતી, પતિને પ્રેમથી ઉડાડતી; વ્હેને માટે તાપવાને તાપણી, ચાહ વગેરે સર્વ સવડ જાતે જ કરતી અને પતિને એકાન્ત ન લાગે માટે તે પણ ગૃહ કામ લઈ એસતી. રાત્રે પણ વ્હેલાં પરવારી અભ્યાસની સર્વ અનુકૂલતા કરી આપતી. ઉષાકાન્ત સાથેનાં પ્રેમાલાપ, ઉષાકાન્ત સાથેનાં મધુર ગીતા, ઉષાકાન્ત સાથેની રમતા, નેઉષાકાન્ત સાથેના આનન્દને ભવિષ્યના સુખ માટે સરાજે ત્યાગ કર્યાં. માત્ર જમતી વખત, અથવા ખાઈને આરામ લે તે જ વખત આ પતિપત્ની કાંક નિરાંતે વાર્તાવિનાદ કરતાં છતાં ઘડીયાળ જોઈ ઉષાકાન્ત પાસેથી સરાજ ઉઠી જતી. ઉષાકાન્ત હિન્દસેવક સમિતિમાં નહે એટલે આવક બંધ થઈ હતી અને ધર ખર્ચ તે ચલાવવાનું. ‹ ખી. એ. ની પરીક્ષા આપી આવે ત્યાં સુધી ધરની ચિન્તા ન કરવી.” એ સરાજની સૂચના હતી અને સરેજે એ વિષે ઉષાકાન્તને ખબર પડવા ન દીધી. ઉષાકાન્તે અભ્યાસ કર્યો અને પરીક્ષા માટે મુંબાઈ ગયે; ર્મેન્દ્ર મુંખાઈ હતા અને મંજુ પણ મેન્દ્રની સાથે જ રહેતી. પરીક્ષા આપવા જવાનું