પૃષ્ઠ:Ushakant.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
ઉષાકાન્ત

૨૪૦ ઉષાકાન્ત, હતું તેણુ સરેાજને ઉષાકાન્ત મુંબાઈ લઈ ગયેા હતા અને દમ્પતી યુગ્મ સાથે રહ્યું. પરીક્ષા દરમિયાન સરેાજ અને સંજુ મિ. મલબારીની સેવા- સદનની યેાજના હેમન્ત્યા અને હેને માટે યથાશક્તિ પ્રયાસ કરવા માથે લીધું.રમેન્દ્ર અમદાવાદ પોતાના મિત્રાના આ- શ્રયથી કાંઈ લાકાપયેગી કાર્ય કરવા તૈયારી કરતા હતા. પરીક્ષા આપી ઉષાકાન્ત પુત્રીસહુ અમદાવાદ ગયા અને સરાજની ઈચ્છા મુજબ પૂર્ણ આરામ લેવા લાગ્યા, પરીક્ષાના પરિણામને વિસ આવ્યા અને ઉષાકાન્તને ચઢ- પટી થવા માંડી. હવે તે પાસ થતા હશે? એમ ધેર અભ્યાસ કરે પાસ થવાય તે નિશાળે કાઈ જાય નહિ ! હજાર લફરાં ! નવલખીના મેહમાં પડયા પછી પાસ થવું સહેલું છે? ’ એવા ઉદ્રારા કહેવાતા સ્નેહીઓ તરફથી નિકળતા. ‘પરીક્ષાને ક્હાને કાંઈ ધંધા રાજગાર કરતા નથી અને વહુના સામું જોઇને એશી રહે છે’ એમ પણ કેટલાક ધારતા; પરન્તુ શુદ્ધ હેતુથી કાર્ય કરનારને જય ન મળે એ સંભવ છે પણ મનને શાન્તિ તો મળે છે જ. મેન્દ્રને તાર આવ્યા અને હૈમાં પેતાના તેમ જ ઉષાકાન્તના વિજય સમાચાર જણાવ્યા હતા. આજ સ- જના આનન્દનો પાર નહેાતા; પૈતાની મનઃકામના સિદ્ધ થઈ; પાસ નહિ થાય એવું કહેનારાનાં મ્હોં બંધ થયાં. ઉષાકાન્ત એકાદ એ મિત્રા સાથે આવ્યા; ચાહપાણી થયાં અને આજની રાત્રિ ક્યારે પડે એમ સરાજને થયા કરતું હતું.. અન્યારી રાત્રયે દશ વાગ્યા પછી પૂર્વમાં ચન્દ્રે પ્રકાશ પાડવા માંડયા. ન્હાની અગાશીમાં પતિપત્ની બેઠાં હતાં ત્યાં કૌમુદીમાં સરેાજનું