પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
લગ્ન પછી.

ક્રય નેત્ર સામે વિકસ્યું. સૂતી અને મેલી. લગ્ન પછી. ર૪૧ ઉષાકાન્તના ખેાળામાં માથું મુકી “ વ્હાલા! બી. એ. નહેાતા થવાના ને ?”

“ બી. એ. થવાનું માન હૅને છે. હારા ભગીરથ પ્રયત્ન અને સ્વાર્થયાગના બદલા કેવી રીતે વાળું ?” “ બદલે? વ્હાલા ઉષાકાન્ત! ખલા માટે હું કાંઈ નહેાતું કર્યું. હું મારા હૃદયમાં મ્હને સ્થાન છે. એ જ બદલે બસ છે. હવે હું નિશ્ચિંત થઈ. તમે હિન્દ સેવક સમિતિની જે ચેાજના મેન્દ્ર સાથે કરી હતી તે હ્યા અને હું સેવાસદન માટે પ્રયાસ કરૂં. ઈન્દુમ્હેનને પણ સેવાસદનની ચેાજના બહુ ગમી છે પણ એમનાથી કાંઈ થઈ શકે એમ નથી. ઈન્દુન્હેનને ત્યાં પર- ાવવામાં ભૂલ નથી કરી? કાન્તિમાં જરા વાંધા હતા પણ એ તો ધીમતભાઇના સ્વભાવે સુખી થઈ. ઈન્દુ-હેનનું ભવિષ્ય હતે સારૂં લાગતું નથી. ” “વ્હાલી! એ વાત સંભારીશ જ નહિ. ઈન્દુ-રાંક ઈન્દુ દુ:ખી થઈ. ન્હાનપણમાં કવી મૈત્સાહિત, ઉમંગી અને સાર્ધ વાન હતી. એની સર્વ આશા પિનાકીની સાથે પાતુ પદ્મ- પિનાકીને ઉન્નત બનાવવા, એની સાથે ગાળવા બહુ બહુ પ્રયત્ન કર્યાં પણ સર્વ વાથી નષ્ટ થઈ છે. આનન્દમાં જીવન નિરર્થક થયા. એકાદ બે વર્ષમાં ઈન્દુ મરી જશે.” “ ઇશ્વર એવું ન કરે. ” “સરાજ! એક વાત તે સંભારતી જ નથી. આ ચાર પાંચ મહિનાના ખર્ચનું શું ? ”