પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
લગ્ન પછી.

લગ્ન પછી. . ર૪૩ પ્રભાકર લગ્ન કરી સરલા સાથે લાતેલી આવ્યા. ધીરજ- લાલ અને ગુલાબ અમદાવાદમાં હતાં અને ઉપાકાન્તના હૃદા રહેવાના સમાચાર પ્રભાકરને મળ્યા. અન્દરનું સર્વ હુમજ્યા, ઉષાકાન્તને માટે જીવ માહ્યા. ઉષાકાન્ત જાદો રહ્યો, ધીરૂ- ભાઇએ ઉષાકાન્તનું ખર્ચ લઈ લીધું અને લુગડાંભેર જૂદે રહ્યો હતા છતાં એ વિશે ઉષાકાન્ત કે સરાજે પત્રમાં ઉલ્લેખે કર્યાં નહેાતા. કેવી મહત્તા ! ઉષાકાન્ત ધીરૂભાઈ તથા ગુલાબ- ભાભીની દરરોજ ખબર કહાડતા; કાન્તિને ઈન્દુ સાથે વખતે વખત ખાવા ખેલાવતે. મેન્દ્રના તેમ જ મંજીતા પત્રથી ઉષાકાન્તની વાસ્તવિક સ્થિતિ પ્રભાકરને મળી. સરાજ ઉષાકાન્તને બી. એ. કરાવવા યત્ન કરે છે, નિ:સ્વાર્થ વૃત્તિથી, ઉષાકાન્તને ખબર પાડ્યા સિવાય પેાતાના સંગ્રહમાંથી ઘર ચલાવે છે અને કરકસરની સાથે આનન્દ ભેગવે છે આ સર્વ સાંભળી પ્રભાકર આનન્દ પામ્યા, સરેાજને વિશે માનવૃત્તિ થઈ અને એ પતિપત્નીને સુખી કરવા પેાતે ભાગ્યશાળી થયે એમ માનવા લાગ્યું. સરલા એકાન્તવાસી હતી અને હેને લાનેલી મળ્યું. બંગલા અને પ્રયોગશાળા પાસે પાસે હાવાથી એની દુનિયા એ જ હતી છતાં પત્રા મારફત, લાનેાલી, ખંડા- ળાના લત્તામાં કરી ખરી હકીકત જાણી યથાશક્તિ મદદ કરવાના ઉમંગને લીધે વર્તમાન સ્થિતિથી વાકેફ્ રહેતી. પ્રભાકર એકલા પ્રયોગ કરતા હાય ત્યારે તે પ્રયોગશાળામાં જતી અને વ્હાલસાઈ જાવાને ઉત્સુક પત્નીને સ્નેહાળ પતિ સ્ડમજાવત અને એ જ્ઞાનદ્વારા સાયન્સ પ્રત્યે અભિરૂચી ઉત્પન્ન કરી ભવિષ્ય માટે તૈયારી કરતા. વખતેા વખત મિ. ગુહ્નરની પ્રયાગશાળામાં